બ્રહ્મા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું →‎જન્મ
લીટી ૩:
 
== જન્મ ==
પુરાણોમાં વર્ણવ્યા પ્રમાણે બ્રહ્મા અજન્મા છે, એટલે કે તેમનોબ્રહ્માનો જન્મ નથી થયો, બીજા શબ્દોમાં કહીએ તો તેમની કોઇ માતા નથી. તેમની ઉત્પત્તિ શેષશાયી [[વિષ્ણુ]]ની નાભીમાંથી ઉત્પન્ન થયેલા કમળમાંથી થઇ છે. તેઓ વેદોનાં પિતા છે અને પ્રાગટ્યથીજન્મથી જ મહાન વિદ્વાન છે, તેમણે સૃષ્ટિનું સર્જન કર્યું અને જગતને વેદોનું જ્ઞાન આપ્યું. કમળ ખુલતાજ તેમણે પોતાની આજુબાજુ શું છે તે જોવા ચારે દિશામાં માથુ ફેરવ્યું તેથી તેમના ચારે દિશામાં ચાર મુખ છે, જેથી બ્રહ્માને ચતુર્મુખ બ્રહ્મા પણ કહેવામાં આવે છે. ઘણી વખત એક હરોળમાં ચાર મસ્તક વાળી છબીઓ જોવા મળે છે, જે ખરૂં નથી.
 
== પરિવાર ==