દેશ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું રોબોટ ઉમેરણ: gv:Çheer
નાનું રોબોટ ઉમેરણ: bn:দেশ; cosmetic changes
લીટી ૧:
દેશ [[ભૂગોળ]] વિષયનો શબ્દ છે. દુનિયામાં ઘણા દેશો આવેલા છે. આ દેશો અલગ અલગ સંસ્કૃતિ, ભૌગોલિક પરિસ્થિતિ, રાજકીય પરિસ્થિતિના આધારે પોતાનો ચોક્કસ વિસ્તાર ધરાવે છે. [[અંગ્રેજી]] ભાષામાં દેશને કન્ટ્રી (country) કહેવાય છે.
વહિવટી સરળતા માટે દેશના દરેક ક્ષેત્રને નાના ભાગોમાં જુદા પાડવામાં આવે છે. આ મુજબ દરેક નાનાં-મોટાં ગામો, નગરોના સમૂહને [[તાલુકો|તાલુકા]] તરીકે ઓળખવામાં આવે છે. આવા તાલુકાના સમૂહને [[જિલ્લો|જિલ્લા]] તરીકે ઓળખવામાં આવે છે. આવા જિલ્લાઓના સમૂહને [[રાજ્ય]] તરીકે ઓળખવામાં આવે છે. આ રાજ્યોના સમૂહને [[દેશ]] તરીકે ઓળખવામાં આવે છે.
આમ દેશ નાનામાં નાના વિસ્તારનું સંચાલન વ્યવસ્થિત કરે છે.
 
[[Categoryશ્રેણી:ભૂગોળ]]
[[Categoryશ્રેણી:સમાજશિક્ષણ]]
 
[[af:Land]]
Line ૧૨ ⟶ ૧૩:
[[be:Краіна]]
[[be-x-old:Краіна]]
[[bn:দেশ]]
[[br:Bro]]
[[bs:Zemlja (država)]]
"https://gu.wikipedia.org/wiki/દેશ" થી મેળવેલ