ઈન્કા સંસ્કૃતિ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ભાષાંતર પૂર્ણ અને ઢાંચો દૂર કર્યો
લીટી ૪:
[[ચિત્ર:Expansion Imperio Inca-1-.JPG|right|thumb|200px| ઇ. સ. ૧૪૩૮-૧૫૨૭ વચ્ચેના સમય કાળમાં ઈન્કા સંસ્કૃતિનો વિસ્તાર]]
 
ઇ. સ. ૧૧૦૦ સુધી ઈન્કા લોકો એમના પૂર્વજોની જેમ જ અન્ય પડોશીઓની જેમ જ જીવન વ્યતીત કરતા હતા, પરંતુ લગભગ ઈસવીસન ૧૧૦૦ના સમયમાં કેટલાક પરિવાર કુઝ્કો ઘાટીમાં પહોંચ્યા અહીં તેમણે આદિ નિવાસીઓને પરાસ્ત કરી [[કુઝ્કો]] નામના નગરનો શિલાન્યાસ કર્યો. અહીં એમણે લામા નામના પ્રાણી માટે [[પશુપાલન]] કરવા સાથે સાથે [[ખેતી]] કરવાનો પણ આરંભ કર્યો. કાળાંતરે એમણે [[ટીટીકાકા ઝીલ]]ના દક્ષિણ પશ્ચિમ ભાગમાં એમના રાજ્યનો પ્રસાર કર્યો. ઇ. સ. ૧૫૨૮ના વર્ષ સુધીમાં તેમણે [[પેરૂ]], [[ઈક્વાડોર]], [[ચિલી]] તથા પશ્ચિમી [[આર્જેન્ટીના]] પર પણ અધિકાર કરી લીધો હતો, પરંતુ યાતાયાતનાં સાધનોના અભાવના કારણે તથા ગૃહયુદ્ધના કારણે ઈન્કા સામ્રાજ્ય છિન્ન-ભિન્ન થઇ ગયું.
ઇ. સ. ૧૧૦૦ સુધી ઈન્કા લોકો એમના પૂર્વજોની જેમ જ અન્ય પડોશીઓની જેમ જ જીવન વ્યતીત કરતા હતા,
 
== આ પણ જુઓ ==
*[[માયા સભ્યતા]]
 
== બાહ્ય કડીઓ==