વેતાલ પચ્ચીસી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
લીટી ૧:
[[File:Vetal.jpg|thumb|right|ઝાડ પર લટકતો વેતાળ અને પાછળ ઉભેલા રાજા વિક્રમ]]
'''વેતાલ પચ્ચીસી''' એ પ્રાચીન ભારતનો પ્રસીધ્ધ સંસ્કૃત વાર્તા-સંગ્રહ છે. આ વાર્તાઓ વેતાળ દ્વારા કહેવામાં આવી છે. આવી કુલ ૨૪ વાર્તાઓનો સંગ્રહ છે અને ૨૫મી વાર્તા (જે આ સંગ્રહને 'પચ્ચીસી' નામ આપે છે) તે ખુદ કથાની પૃષ્ઠભૂમિ વર્ણવતી વાર્તા છે. જેમાં મુખ્ય પાત્ર તરીકે [[વિક્રમાદિત્ય|રાજા વિક્રમ (વિક્રમાદિત્ય)]] અને વેતાળનો સમાવેશ થાય છે. તેના રચયતા વેતાળ ભટ્ટને માનવામાં આવે છે, જે વિક્રમરાજાનાં દરબાર નાં ૯ રત્નો પૈકી એક હતા.વાર્તા મુળ [[સંસ્કુત ભાષા]] માં લખાયેલી છે. આ તમામ વાર્તાઓ રાજાવિક્રમ ની ન્યાયશકિત નો પરીચય કરાવે છે.આમ તો વેતાલ પચ્ચીસી એ પ્રાચીન ભારતનો અમુલ્ય વાર્તાસંગ્રહ છે જે મનોંરંજન સાથે બોધ પણ આપે છે. તેથીજ તો તેનો અનુવાદ દુનીયાની ઘણી ભાષાઓમાં થયેલો છે.
 
== કથા વસ્તુ ==
"વેતાલ પચ્ચીસી" નાં મુળ કથાનંક તપાસીએ તો તેમાં એમ જણાવેલ છેકે - ગાઢ જંગલ માં એક બિહામણા વુક્ષ ની ડાળી પર એક શબ (વેતાલ) લટકેલુ હોય છે, જેને રાજા વિક્રમે ઉતારીને પુર્ણીમા નીં રાતે હવન માટે લાવવાનું હોય છે, પણ શરત એટલી હોય છેકે રાજા વિક્રમ જ્યારે વેતાલ ને લઇને આવે ત્યારે તેણે કંઇ પણ બોલવાનું નંહિ, પણ ચાલાક વેતાળ તેને રસ્તામાં કથા સંભળાવે છે, અને અંતે તેમાંથી સવાલ પુછે છે અને બોધ સમઝાવવા કહે છે, અને જેવા વિક્રમ રાજા જવાબ આપે કે તરતજ તે વેતાળ ઉડીને ફરી પાછું તે વુક્ષ પર લટકી જાય, અને ફરી રાજા વિક્રમ તેને લેવા જાય આ રીતે વેતાલ જે ૨૫ વાર્તા કહી સંભળાવે છે તેજ છે "વેતાલ પચ્ચીસી"
 
== ઉદભવ અને વિકાસ ==