વેતાલ પચ્ચીસી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
લીટી ૯:
 
== હાલનાં સમયમાં વેતાલ પચ્ચીસી ==
રામાંનંદ સાગરે "વેતાલ પચ્ચીસી"ને સીરીયલ નું રૂપ આપી દુરદર્શન પર ૧૯૮૮ તેનું પ્રસારણ થતું હતું જેમાં રાજા વિક્રમનીં ભુમીકા પ્રસીધ્ધ કલાકાર "અરૂણ ગોવીલ" એ નીભાવીઅને હતીવેતાલ નું પાત્ર "સજ્જન કુમારે" નીભાવ્યું હતું, તે ઉપરાંતે ખાસ બાળકો માટે તેની "કાર્ટુન ફિલ્મ" પણ બનાવવામાં આવી છે, તે ઉપરાંત તે પુસ્તક રૂપે તો આજે પણ એટલીજ પ્રસિધ્ધ છે. ઇંગ્લીશ ભાષામાં તેનું અનુંવાદ "સર રિચાર્ડ બર્ટન" દ્વારા "vikram & vampire" નાં નામ થી કરવામાં આવ્યું છે જેમાં મુળ ૨૫ કથાને બદલે ૧૧ વાર્તાઓનો સમાવેશ થયેલો છે.