મેસોપોટેમીયા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું રોબોટ ઉમેરણ: pnb, sc ફેરફાર: arz, ceb, ru
લીટી ૪:
 
== વ્યુત્પત્તિ શાસ્ત્ર (એટિમૉલોજી) ==
મેસોપોટેમીયાનું પ્રાદેશિક નામ ( < મેસો (μέσος) = મધ્ય અને પોટેમીયા < ποταμός = નદી, જેનો અર્થ થાય છે "બે નદીની વચ્ચે") કોઈપણ જાતની નિશ્ચિત [[સરહદો]] વિના [[હેલિનિસ્ટિક]] સમયગાળામાં પ્રચલિત થયું હતું, જેને એક વ્યાપક [[ભૌગોલિક]] વિસ્તારના સંદર્ભમાં અને સંભવિતપણે [[સેલ્યુસિડો]] પ્રયોજતા હતા. શબ્દ ''બ્રિટમ/બ્રિટ નરિમ'' આવા જ ભૌગોલિક વિચાર સાથે સંબંધિત છે અને ઇ.સ. પૂર્વે દસમી સદીમાં પ્રદેશના [[આર્માઇક]] કરણના સમયે પ્રચલિત થયો હતો.<ref>ફિન્કેલ્સ્ટેઇન, જે. જે.; 1962. “મેસોપોટેમીયા”, ''જર્નલ ઓફ નીયર ઇસ્ટર્ન સ્ટડીઝ'' 21: 73-92</ref> એવું જોકે વ્યાપકપણે સ્વીકૃત છે કે પ્રારંભિક મેસોપોટેમીયાઈ સમાજો સુમેરીયાઈ ભાષામાં સમગ્ર [[એલુવીયમ]](જમીન)ને માત્ર '''[[કલામ]]''' તરીકે ઉલ્લેખતા હતા. એનાથી નજીકના સમયગાળામાં સમીપ પૂર્વ કે મધ્ય પૂર્વ સંબંધિત વ્યાપક ભૌગોલિક પ્રદેશોના સંદર્ભમાં "બૃહદ મેસોપોટેમીયા" અથવા "સાઇરો-મેસોપોટેમીયા" પ્રચલિત થયા છે. આ પ્રદેશ માટે પછીથી વપરાયેલા મધુર શબ્દો ખરેખર તો 19મી સદીના વિવિધ પશ્ચિમી આક્રમણોની વચ્ચે પ્રયોજાયેલી [[યુરોપ-કેન્દ્રી]] સંજ્ઞાઓ છે.<ref>સેફ્લર, થોમસ; 2003. “ 'ફર્ટાઇલ ક્રેસન્ટ', 'ઓરીએન્ટ', 'મિડલ ઇસ્ટ': ધી ચેન્જિંગ મેન્ટલ મેપ્સ ઓફ સાઉથઇસ્ટ એશિયા,” ''યુરોપીયન રીવ્યૂ ઓફ હિસ્ટ્રી'' 10/2: 253–272. વળી: બેહરાની, ઝૈનાબ; 1998. “કોન્જ્યુરિંગ મેસોપોટેમીયા: ઇમેજિનેટિવ જ્યોગ્રાફી એ વર્લ્ડ પાસ્ટ", ઇન ''આર્કીઓલોજી અન્ડર ફાયર: નેશનાલિઝમ, પોલિટિક્સ એન્ડ હેરિટેજ ઇન ધી ઇસ્ટર્ન મેડિટરેનીયન એન્ડ મિડલ ઇસ્ટ'' . એલ. મેસ્કેલ (સંપા.), રાઉટલેજ: લંડન એન્ડ ન્યૂ યોર્ક, 159–174.</ref>
 
== ઇતિહાસ ==