મેસોપોટેમીયા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૬૨:
 
== ભાષા અને લખાણો ==
મેસોપોટેમીયામાં સૌથી પ્રારંભની લખાતી [[ભાષા]] [[સુમેરીયાઈ]], એક [[સંયોગાત્મક]] [[ભાષા વિયોજક]] હતી. પ્રારંભિક મેસોપોટેમીયામાં સેમિટિક લોકબોલીઓની સાથે સુમેરીયાઈ પણ બોલાતી હતી. પાછળથી [[સેમિટિક ભાષા]] [[અક્કાડીયને]] પ્રભુત્વ ધરાવતી ભાષાનું સ્થાન લીધું, તેમ છતાં સુમેરીયાઈ ભાષા [[વહીવટી]], [[ધાર્મિક]], [[સાહિત્યિક]] અને [[વૈજ્ઞાનિક]] હેતુઓ માટે જાળવી રાખવામાં આવી. નીઓ-બેબીલોનીયન કાળના અંત સુધી અક્કાડીયનના વિવિધ સ્વરૂપો વપરાતા રહ્યા હતા. ત્યારબાદ મેસોપોટેમીયામાં સામાન્ય બની ચૂકેલી [[આર્મેઇકે]] [[એચીમેનિડ]] [[પર્શીયન સામ્રાજ્ય]]ની પ્રાંતિક સત્તાવાર વહીવટી ભાષ।નું સ્થાન લીધું હતું. અક્કાડીયનનો ઉપયોગ ઘટી ગયો હતો, પરંતુ તે અને સુમેરીયાઈ બંને ભાષાઓ હજુ પણ કેટલીક સદીઓ સુધી [[મંદિરો]] પ્રયોજાતી રહી.
 
પ્રારંભિક મેસોપોટેમીયામાં (અંદાજે ચોથી સહસ્ત્રાબ્દિની મધ્યમાં) [[કીલાકાર લિપિ ]] શોધાઈ હતી. કીલાકાર એટલે ફાચર જેવા આકારનું. ભીની માટી પર ચિન્હો અંકિત કરવા માટે વપરાતી કલમની ત્રિકોણાકાર ટોચ પરથી આ શબ્દ અસ્તિત્વમાં આવ્યો હતો. દરેક કીલાકાર ચિન્હનું પ્રમાણિત સ્વરૂપ [[ચિત્રપ્રતીકો]]માંથીચિત્રપ્રતીકોમાંથી વિકસાવાયું હોય તેવું જણાય છે. શરૂઆતનું લખાણ (7 પ્રાચીન તકતીઓ) ઉત્ખનનકારોએ જેને ટેમ્પલ Cનું લેબલ આપ્યું છે તેવી ઉરુક, લેવલ થ્રીની ઇમારત ખાતે દેવી ઇનેન્નાને અર્પણ કરવામાં આવેલા [[]]-એન્નાનાં અતિ પવિત્ર પરિસરમાંથી આવ્યું છે.
 
કીલાકાર લિપિની પ્રારંભિક [[લોગોગ્રાફિક]] વ્યવસ્થા હસ્તગત કરતા ઘણા વર્ષો લાગ્યા હતા. તેથી, તેના વાંચન અને લેખનની તાલીમ મેળવનારા [[લહિયા]] તરીકે મર્યાદિત લોકોને કામે રાખવામાં આવતા હતા. સારગોનના શાસનમાં [[અક્ષરધ્વનિયુક્ત ]] લિપિ વ્યાપકપણે અપનાવવામાં આવી {{Citation needed|date=March 2008}} ત્યાર પછી મેસોપોટેમીયાની બહુમત વસતી સાક્ષર બની હતી. જેના મારફતે આ સાક્ષરતાનો ફેલાવો થયો હતો તેવી પ્રાચીન બેબીલોનીયન લહિયા શાળાઓના ઉત્ખનનીય સંદર્ભોમાંથી મોટાપાયે લખાણોનો દફતરસંગ્રહ પ્રાપ્ત થયો હતો.
 
[[ઇશુ પૂર્વેની ત્રીજી સહસ્ત્રાબ્દિ]], દરમિયાન [[સુમેર]]વાસી અને [[અક્કાડીયનો]] વચ્ચે વ્યાપક [[wikt:bilingualism|દ્વિભાષાવાદ]]સહિતનું અત્યંત ગાઢ સાંસ્કૃતિક સહજીવન વિકસ્યું હતું.<ref name="Deutscher">{{cite book|title=Syntactic Change in Akkadian: The Evolution of Sentential Complementation|author=Deutscher, Guy|authorlink=Guy Deutscher|publisher=[[Oxford University Press|Oxford University Press US]]|year=2007|isbn=9780199532223|pages=20–21|url=http://books.google.co.uk/books?id=XFwUxmCdG94C}}</ref> [[સુમેરિયાઇ]] અને [[અક્કાડીયન]] સંસ્કૃતિઓની પારસ્પરિક અસરો મોટાપાયે ભાષાકીય વિનિમયથી માંડીને વાક્યવિન્યાસ સંબંધિત, રૂપાત્મક અને શબ્દવિજ્ઞાન સંબંધિત સંગમના તમામ ક્ષેત્રોમાં સ્પષ્ટપણે જણાય છે.<ref name="Deutscher"></ref> આને કારણે વિદ્વાનો ત્રીજી સહસ્ત્રાબ્દિના સુમેરીયાઈ અને અક્કાડીયનોને ''[[સ્પ્રેચબંડ]]'' કહેવા પ્રેરાયા હતા.<ref name="Deutscher"></ref>
 
ઇસુ પૂર્વેની ત્રીજી અને બીજી સહસ્ત્રાબ્દિના પ્રારંભની આસપાસ (ચોક્કસ તારીખ વિવાદનો વિષય હોવાથી) ક્યારેક [[અક્કાડીયને]] સુમેરીયાઈની જગ્યાએ મેસોપોટેમીયાની બોલાતી ભાષા તરીકેનું સ્થાન લીધું, <ref name="woods">[વુડ્સ સી. 2006 “બાયલિંગ્યુઆલિઝમ, સ્ક્રાઇબલ લર્નિંગ એન્ડ ધી ડેથ ઓફ સુમેરીયન”. ઇન એસ.એલ. સેન્ડર્સ (સંપા.) ''માર્જિન્સ ઓફ રાઇટિંગ, ઓરિજિન્સ ઓફ કલ્ચર'' : 91-120 શિકાગો [http://oi.uchicago.edu/pdf/OIS2.pdf ]</ref> પરંતુ સુમેર ભાષાએ છેક પ્રથમ સદી સુધી મેસોપોટેમીયામાં પવિત્ર, કર્મકાંડો માટેની, સાહિત્યિક અને વૈજ્ઞાનિક ભાષા તરીકે ઉપયોગમાં લેવાતી રહી.
 
=== સાહિત્ય અને પુરાણકથા ===
બેબીલોનીયન કાળમાં મોટાભાગના શહેરો અને મંદિરોમાં પુસ્તકાલયો હતા. એક જૂની [[સુમેર]] કહેવત પ્રમાણે, ''જે લહિયાની શાળામાં નિપુણ થાય, તેનો પરોઢ સાથે ઉદય થશે જ''. સ્ત્રીઓ તેમજ પુરુષો વાંચવા-લખવાનું શીખતાં હતાં <ref>ટેટ્લો, એલિઝાબેથ મીયર ''વીમેન, ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ ઇન એન્સીએન્ટ લો એન્ડ સોસાયટી: ધી એન્સીયેન્ટ નીઅર ઇસ્ટ'' કન્ટિન્યુઅમ ઇન્ટરનેશનલ પબ્લિશિંગ ગ્રુપ લિ. (31 માર્ચ 2005) ISBN 978-0826416285 પાનું 75 [http://books.google.co.uk/books?id=ONkJ_Rj1SS8C&amp;pg=PA75&amp;dq=women+men+literate+babylonia&amp;as_brr=3#PPA75,M1 ]</ref> અને [[સેમિટિક]] બેબીલોનીયનો માટે આ શિક્ષણમાં લુપ્ત [[સુમેર ભાષા]] અને એક સંકુલ અને વ્યાપક વર્ણમાળાના જ્ઞાનનો સમાવેશ થતો હતો.
 
બેબીલોનીયન સાહિત્ય નોંધપાત્ર પ્રમાણમાં સુમેરના મૂળ સ્રોતોમાંથી અનુવાદિત થયું અને ધર્મ તથા કાયદાની ભાષા લાંબા સમય સુધી સુમેરની જૂની સંયોગાત્મક ભાષા રહી. વિદ્યાર્થીઓના ઉપયોગ માટે તેમ જ જૂના લખાણોના ભાષ્યો અને અપ્રચલિત શબ્દો અને શબ્દસમૂહોની સમજૂતીઓ માટે શબ્દકોષો, વ્યાકરણો અને આંતરભાષીય અનુવાદોના સંપાદન થયા હતા. વર્ણમાળાના અક્ષરો ગોઠવવામાં આવ્યા, તેમનું નામકરણ થયું અને તેમની વિસ્તૃત યાદીઓ તૈયાર કરવામાં આવી હતી.
 
ઘણા બેબીલોનીયન સાહિત્ય સર્જનો એવા છે જેમના નામથી આજે આપણે પરિચિત છીએ. એમાંનું સૌથી વિખ્યાત હતું [[ગિલ્ગામેશનું મહાકાવ્ય]]. 12 ગ્રંથોનાં આ સર્જનનો કોઈ ચોક્કસ [[સીન-લીક-ઉન્નીન્ની]]એઉન્નીન્નીએ મૂળ સુમેરમાંથી અનુવાદ કર્યો અને એક વિશાળ નિયમના આધારે તેની ગોઠવણી કરી. દરેક વિભાગ [[ગિલ્ગામેશ]]નીગિલ્ગામેશની કારકીર્દિના એક સાહસની કથા છે. સમગ્ર વાર્તા એક ભાતીગળ સર્જન છે. સંભવ છે કે કેટલીક કથાઓ મુખ્ય પાત્ર સાથે કૃત્રિમ રીતે જોડવામાં આવી હોય.
 
=== તત્વજ્ઞાન ===
[[તત્વજ્ઞાન]]ના મૂળનું પગેરું પ્રારંભિક મેસોપોટેમીયન [[ડહાપણ]] સુધી જઈ શકે છે, જેમાં [[બોલીઓ]], [[સંવાદો]], [[મહાકાવ્યો]], [[લોકસાહિત્ય]], [[છંદો]], [[ગીતો]], [[ગદ્ય]] અને [[કહેવતો]]ના સ્વરૂપોમાં જીવનના ચોક્કસ તત્વચિંતનો, ખાસ કરીને [[નીતિશાસ્ત્ર]] વણાયેલું છે. બેબીલોનીયન [[વિચારશક્તિ]] અને [[તર્કશક્તિ]] [[અનુભવજન્ય]] નિરીક્ષણ<ref>જ્યોર્જીઓ બુચ્ચેલ્લાતી (1981), "વિઝ્ડમ એન્ડ નોટ: ધી કેસ ઓફ મેસોપોટેમીયા", ''જર્નલ ઓફ ધી અમેરિકન ઓરીએન્ટલ સોસાયટી'' '''101''' (1), પાનું 35-47.</ref>થી આગળ વિકસ્યાં હતાં.
 
બેબીલોનના લોકોએ ખાસ કરીને તેમની [[સામાજિક વ્યવસ્થાઓ]]નાવ્યવસ્થાઓના [[નોનઅર્ગોડિક]] ચરિત્રમાં [[તર્ક]]નુંતર્કનું પ્રારંભિક સ્વરૂપ વિકસાવ્યું હતું. બેબીલોનીયન [[વિચાર]] [[સ્વયંસિદ્ધ]] હતો અને તે [[જહોન મેનાર્ડ કેન્સે]] વર્ણવેલા "સામાન્ય તર્ક" જેવો હતો. બેબીલોનીયન વિચારધારા [[ખુલ્લી-વ્યવસ્થાઓ]]ની [[તત્વમિમાંશા]] ઉપર પણ આધારિત હતી, જે [[અર્ગોડિક]] સ્વયંસિદ્ધ સૂત્રો સાથે સુસંગત છે.<ref name="Sheila"></ref> [[બેબીલોનીયન ખગોળશાસ્ત્ર]] અને ઔષધમાં પણ અમુક હદ સુધી તર્કનો વિનિયોગ કરવામાં આવ્યો હતો.
 
પ્રારંભિક [[ગ્રીક તત્વજ્ઞાન ]] અને [[હેલેનિસ્ટિક તત્વજ્ઞાન]] પર બેબીલોનીયન વિચારધારાએ નોંધપાત્ર અસર પાડી હતી. ખાસ કરીને, બેબીલોનીયન લખાણ ''નિરાશાવાદનો સંવાદ'' [[સોફિસ્ટો]]ની [[નિરીશ્વર]]વાદી વિચારધારા, [[હીરેક્લીટસ]]ના વિરોધાભાસ સિદ્ધાંત તથા [[પ્લેટો]]ના [[દ્વંદ્વાત્મકતા]] અને સંવાદો સાથે સમાનતા ધરાવે છે, તેમ જ [[સોક્રેટીસ]]ની [[પ્રશ્નો પૂછવાની]] [[સોક્રેટીક પદ્ધતિ]]નું પુરોગામી છે.
 
[[આયોનિયન]] તત્વચિંતક [[થેલ્સ]] ઉપર બેબીલોન સભ્યતાના ખગોળીય વિચારોની અસર પડી હતી.