મેસોપોટેમીયા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૧૨૫:
મેસોપોટેમીયાનો [[ધર્મ]] પ્રથમ એવો ધર્મ હતો જેની નોંધ લેવામાં આવી હતી. મેસોપોટેમીયાના લોકો એવું માનતા હતા કે દુનિયા એક ચપટી થાળી છે {{Citation needed|date=June 2009}} તેની આસપાસ એક વિશાળ, છિદ્રવાળો અવકાશ છે અને તેની ઉપર [[સ્વર્ગ]] છે. તેઓ એવું પણ માનતા હતા કે પાણી સર્વ ઠેકાણે, ટોચે, તળિયે, ચારેબાજુ છે અને [[બ્રહ્માંડ]] આ અપાર સાગરમાંથી પેદા થયું છે. વધુમાં, મેસોપોટેમીયાનો ધર્મ [[બહુદેવવાદી]] હતો.
 
ઉપર વર્ણવેલી [[માન્યતા]]ઓમાન્યતાઓ મેસેપોટેમીયાના લોકોમાં સામાન્ય હતી, તેમ છતાં તેમાં પ્રાદેશિક વૈવિધ્ય પણ હતું. બ્રહ્માંડ માટેનો સુમેર શબ્દ એન-કી છે, જે ઇશ્વર એન અને દેવી ‘કી’ના સંદર્ભમાં પ્રયોજાય છે. તેમનો પુત્ર હતો એન્લીલ: પવન દેવ. તેઓ માનતા હતા કે એન્લીલ સૌથી શક્તિશાળી ઇશ્વર હતો. તે [[દેવગણ]]નોદેવગણનો મુખ્ય દેવ હતો, જેમ ગ્રીકોનો, [[ઝીયસ]] અને રોમનોનો [[જ્યુપીટર]] હતો. આપણે કોણ છીએ?, આપણે ક્યાં છીએ?, આપણે અહીં કેવી રીતે આવ્યા?, આવા તત્વજ્ઞાન વિષયક સવાલો પણ સુમેરના લોકોએ ઉપસ્થિત કર્યા હતા.
આ સવાલોના જવાબો તેમના દેવોએ આપેલી સમજુતીઓમાં તેઓ મેળવતા હતા.