કે. શંકર પિલ્લાઈ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૬:
શાળાકીય શિક્ષણ મેળવ્યા બાદ કાયદાનું શિક્ષણ મેળવવા માટે મુંબઈ શહેરમાં આવેલા શંકરે એક વર્ષ પછી ભણવાનું છોડીનેં એક શિપિંગ કંપની માં નોકરી શરૂ કરી.
 
= કાર્ટૂન કીની શુરુઆત =
 
મુંબઈ માં ભણતર દર્મ્યાનં શંકરે કેટલાક સમાચારપત્રો માં પોતાનાં કાર્ટૂન મોકલવાનું શુરૂ કરી દિધું જેમાં [[ફ્રી પ્રેસ જનરલ]], [[ક્રોનિકલ]], [[વીકલી હેરાલ્ડ]] મુખ્ય હતાં ૧૯૩૨ માં [[દ હિન્દુસ્તાન ટાઈમ્સ]] એ શંકરને પહેલા સ્ટાફ કાર્ટૂનિસ્ટ તરીકે નિયુક્ત કર્યા.