"કૃષિ ઈજનેરી" ની આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

ફેરફારોનો કોઇ સારાંશ નથી
કૃષિ ઉત્પાદન તેમ જ પ્રસંસ્કરણના માટે પ્રયુક્ત ઇજનેરીને '''કૃષિ ઈજનેરી''' કહેવામાં આવે છે. આ માટે [[પશુ જીવવિજ્ઞાન]], [[વનસ્પતિ જીવવિજ્ઞાન]] , [[યાંત્રિક ઈજનેરી]], [[સિવિલ ઈજનેરી]], [[જનીન ઈજનેરી]] તથા [[રસાયણ ઈજનેરી]] વગેરે શાખાઓ મળીને કામ કરે છે.
 
પહેલાંના જમાનામાં હળ, દાતરડું, કોદાળી, પાવડો, ઓરણી, ગાડું, ધારિયું, કુહાડી, ત્રિકમ, પરાઈ જેવાં ટાંચા અને સીધાસાદાં સાધનો વડે ખેતી કાર્ય કરવામાં આવતું, પરંતુ હવે એમાં આધુનિક ઉપકરણોએ પગપેસારો કર્યો છે. જે પૈકી ટ્રેક્ટર સૌથી સામાન્ય છે. આ ઉપરાંત [[ઘઉં]]ની કાપણી માટે પ્રથમ થ્રેસર અને ત્યારબાદ હાર્વેસ્ટર જેવાં અત્યાધુનિક ઉપકરણો પણ દેખાવા લાગ્યાં છે.આ સિવાય રાસાયણિક ખાતરો, હાઈબ્રીડ બિયારણો, સીડલેસ ફળો, જંતુનાશક દવાઓ, ગ્રીન હાઉસ વગેરે પણ કૃષિ ઈજનેરીને જ આભારી છે.
=== કેટલીક આધુનીક કૃષિ ઈજનેરી પધ્ધતીઓ ===
 
આ સિવાય રાસાયણિક ખાતરો, હાઈબ્રીડ બિયારણો, સીડલેસ ફળો, જંતુનાશક દવાઓ, ગ્રીન હાઉસ વગેરે પણ કૃષિ ઈજનેરીને જ આભારી છે.
 
== બાહય કડીઓ ==
૧,૨૬૯

edits