રાજકોટ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
reverted all the content sourced from http://www.allaboutrajkot.com/About/Rajkot/RangiluRajkot.aspx and replaced it with a bit of translation from the en: article.
લીટી ૧:
{{Infobox Indian Jurisdiction |
- રાજકૉટ શહેર એટલે સૌરાષ્ટ્રનું પાટનગર, કે જે ગુજરાત રાજ્ય નૉ એક ભાગ છે. રાજકૉટ રંગીલા શહેર તરીકે ઓળખાય છે.
native_name=રાજકોટ |
locator_position=right |
latd =22.3|longd=70.78|
state_name=ગુજરાત |
district=[[રાજકોટ જીલ્લો|રાજકોટ]] |
leader_title=મેયર |
leader_name= ધનસુખ ભંડારી|
altitude= 134 |
population_as_of = ૨૦૦૧ |
population_total = ૯૬૬,૬૪૨|
population_density = ? |
area_magnitude=1 E? |
area_total= |
area_telephone= ૦૨૮૧|
*[hpostal_code= 360 001/2/3/4/5/6/7|
vehicle_code_range= GJ-3 |
footnotes = |
}}
{{geo-stub}}
'''રાજકોટ''' એ [[ભારત]]માં [[ગુજરાત]] રાજ્ય માં આવેલું શહેર છે તથા [[રાજકોટ જીલ્લા]]નું પાટનગર છે. ભારતના રાષ્ટ્રપિતા [[મહાત્મા ગાંધી]] એ તેમના જીવનકાળ ના પ્રારંભિક વર્ષો રાજકોટમાં ગાળ્યા હતાં, કે જ્યાં તેમના પિતા દિવાન તરીકે ફરજ બજાવતા હતા.
 
==બહીર્ગામી કડીઓ==
'''રંગીલુ રાજકોટ'''
# [http://www.allaboutrajkot.com/About/Rajkot/RangiluRajkot.aspx રંગીલુ રાજકોટ, allaboutrajkot.com પર રાજકોટ વિષે નિબંધ]
આજી નદીના કાંઠે વસેલા રાજકોટ શહેર નો ઈતિહાસ ૩૮૫ વષૅ જુનો છે. તત્કાલીન સૌરાષ્ટ્ર રાજય ના પાટનગર તરીકેનો દરજ્જો ભોગવી ચુકેલા રાજકોટનું જુનું ઐતિહાસિક નામ “માસુમાબાદ” હતું. ઈ.સ. ૧૬૨૦ માં વિભાજી ઠાકોરે પોતના મિત્ર રાજુસિધીંની મૈત્રી જીવંત રાખવા માટે રાજકોટ શહેરની સ્થાપના અને નામકરણ કરેલા. આ પછીના બ્રિટિશ શાસનકાળના સાક્ષી બની ચુકેલા રાજકોટ શહેરે ભારત દેશની સ્વતંત્રતા બાદ ઝડપી વીકાસ સાધ્યો છે. આજે આ રાજકોટ તેના સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસો સાચવી એક આધુનિક, વિકસિત અને સમૃધ્ધ શહેર તરીકે ખ્યાતી પ્રાપ્ત કરી ચુક્યુ છે.
 
સને ૨૦૦૧ની વસ્તી ગણતરી મુજબ ૧૦૫ ચો.કી.મી. માં પથરાયેલ શહેરની જન સંખ્યા ૧૦ લાખથી વધુ છે. ભૌગોલિક દ્રષ્ટીએ વિસ્તારની મધ્યમાં આવેલ આ શહેર તેના એંન્જિનીયરિંગ ઉધોગ, ટેક્ષટાઇલ પ્રિંન્ટીંગ તેમજ સોના-ચાંદીના આભુસષણોના ઉધોગ અને વેપાર માટે વિશ્વમાં ખ્યતિ પામેલ છે.
 
રાષ્ટ્રપિતા પૂ.મહત્મા ગાંધી બાપુ સાથે ઘનિષ્ટ નાતો ધરાવતુ રાજકોટ શહેર તેના એ ઇતિહાસ માટે ગર્વ લઇ શકે તેમ છે કે બાપુએ તેમની કેળવણી રાજકોટમાં લીધી હતી. માત્ર શૌક્ષણિક અભ્યાસ જ નહિં, આઝદીની ચળવળ વખતે પણ પૂ.ગાંધીએ રાજકોટને હેડ્ક્વાટઁર બનાવ્યુ હતુ. તેમણે રાજકોટમાં જે શાળાઓમાં અભ્યાસ કયો હતો તે શ્રી કિશોરસિંહજી પ્રાથમિક શાળા ઉપરાંત આલ્ફ્રેડ હાઇસ્કુલ, પોતાનું બાળપણ વિતાવ્યું એ કબા ગાંધીનો ડેલો, ચળવળ વખતે તેઓ જ્યાં રહ્યા તે રાષ્ટ્રીય શાળા આજે પણ આ મહાન વિભુતિના રાજકોટ સાથેના ગાઢ સંબંધોની સ્મ્રુતિ તાજી કરાવે છે.
 
એક ખાસ બાબત નોધંવા જેવી છે કે અહિંસાના આ પુજારી સાથે વષૉ પસાર કરનાર રાજકોટ ખરેખર એક શાંત, સૌમ્ય અને સાંસ્કૃતિક દૃષ્ટિએ ખરેખર રંગીલુ નગર બની રહ્યુ છે. પ્રત્યેક પવૅ ઉત્સવની આગવી ઢબે થતી ઉજવણીમાં તમામ શહેરીજનો એટલા ઉત્સાહથી જોડાય છે કે અન્ય ગામ કે શહેરોના લોકો આશ્ર્ય્રૅચકિત બની રહે છે અને એટલુ જ નહીં તેઓ પણ આ શહેરની ઝાકમઝોળ ભરેલી પવઁ ઉજવણીમાં હોંશભેર શામેલ થાય છે.
 
''''' માહિતી: રાજકોટ મહાનગરપાલિકા'''''
 
{{geo-stub}}
 
[[de:Rajkot]]