સુકો મેવો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું રોબોટ ઉમેરણ: fa:خشکبار
નાનું r2.5.2) (રોબોટ ઉમેરણ: bar:Kletze; cosmetic changes
લીટી ૧:
[[Imageચિત્ર:DriedfruitS.jpg|thumb|right|Dried fruit]]
[[Imageચિત્ર:Raisins 01.jpg|thumb|[[Raisin]]s are a common dried fruit]]
[[Imageચિત્ર:Dried apricot 01 Pengo.jpg|thumb|Dried organic [[apricot]]. It is dark because it has not been treated with [[sulfur dioxide]] (E220).]]
 
'''સૂકો મેવો''' એટલે પ્રાકૃતિક કે કૃત્રિમ રીતે સૂકવણી કરીને તેમાં રહેલ ભેજ ઓછો કરેલા ફળો કે શિંગો. ગુજરાતીમાં સૂકવેલ ફળો અને શિંગોમાટે એક જ શબ્દ વપરાય છે. જ્યારે અંગ્રેજીમાં સૂકવણી કરે ફળો માટે ડ્રાયફ્રુટ અને શિંગો માટે નટ્સ એ શબ્દ વપરાય છે. [[સૂકી દ્રાક્ષ]] (મનુકા, કિશમિસ), [[જરદાલુ]], [[સૂકવેલા અંજીર]] અને [[ખજૂર]] એ ડ્રાય ફ્રુટના ઉદાહરણ છે. [[બદામ]] ,[[કાજુ]], [[પિસ્તા]] આદિ નટ્સના ઉદાહરણ છે. અન્ય ફળો જેમ કે [[ સફરજન]], [[આલુ]], [[કેળાં]], [[ચેરી]], [[ક્રેન બેરી]], , [[કીવીફળ]], [[કેરી]], [[પપૈયા]], [[પીચ]], [[પેર]], [[પેર્સીમોન]], [[પાઈનેપલ]], [[સ્ટ્રોબેરી]] અને [[ટમેટાં]]ની પણ સૂકવણી કરી શકાય છે.
 
== પોષણ ==
સૂકવણી ફળોને શીતક (રેફ્રીજરેટર)ની ગેરહાજરીમાં પણ ફળોને લાંબાસમય સૂધી સાચવવામં મદદ કરે છે.જ્યારે તાજા ફળો નથી મળતાં, અમુક ક્ષેત્રમાં ન મળતા હોય કે અમુક જગ્યાએ લઈ જવા અયોગ્ય હોય, તેવા સમયે ડ્રાયફ્રુટ એક વિકલ્પ પૂરું પાડે છે. સવારના નાસ્તામાં ખવાતી સિરિયલ નામની વાનગીને પકવતી વખતે તેમાં સૂકાફળો ઉમેરવામાં આવે છે.
 
લીટી ૧૨:
સૂકવણી આ ફળોની જળ ધારકતા ઓછી કરે છે આને લીધે આ ફળોની સોડમ તાજા ફળો કરતાં વધુ તીવ્ર હોય છે.
 
== ગ્રાહક ઉત્પાદનો ==
આખા સૂકાફળો સાથે, ફળોનો રસ [[પ્યૂરી]] ને સૂકવીને તેની પાતળી ચાદરો બનાવાય છે. તેને ફ્રુટ લેધર કહે છે કેમકે તે ચામડા જેવી દેખાવમાં અને સપાટીમાં લાગે છે. <ref>[http://www.uga.edu/nchfp/publications/uga/uga_dry_fruit.pdf National Center for Home Food Preservation - Drying Fruits and Vegetables], accessed 28 June 2009</ref>
 
ધંધાદારી રીતે તૈયાર કરેલ સૂકવેલા ફળોમાં સલ્ફર ડાયોક્સાઈડ હોવાની શક્યતા છે જે સંવેદી લોકોમાં અસ્થમા પેદા કરી શકે છે.
<ref name="FDA">[http://vm.cfsan.fda.gov/~dms/fssulfit.html Sulfites: An Important Food Safety Issue]- August/September 2000, posted online by the US .</ref>; સલ્ફર ડાયોક્સાઈડ વિનાના ડ્રાય ફ્રુટ પણ મળે છે. ઓક્સિડેશન થી થતાં ફળોના નુકશાનથી બચવા તેમાં સલ્ફર ઉમેરવામાં આવે છે, જેથી ઘેરા રંગના ફળો અને એક હળવી ચા જેવી સોડમ સૂકા ફળોને મળે છે. ફળોના રંગોને પણ અમુક હદે બદલી શકાય છે.આના સ્વાદને પણ અમુક હદે સુધારાય છે (જેમકે ફળોને સૂકવતા પહેલાં લીંબુ અને પાણી ના મિશ્રણમાં પલાળવામાં આવે છે.)
 
 
હલના વર્ષોમાં સોકા ફળો તે " ખવામાટે તૈયાર " હોય છે તે પ્રચલિત બન્યાં છે. આ ફળોને સાચવવાતેને સીલ બંદ રાખવા જોઈએ.આ પ્રલ્કારના જર્દાલુ જેવા ફળો ચવવા પડતાં નથી તે નરમ હોય છે.
 
== સ્વાસ્થ્ય મુદ્દા ==
 
[[તાઈપેઈ]], તાઈવાન, ૩૩% સૂકા ફળો એ સ્વાસ્થની મૂળભૂત પરીક્ષા પાર ના કરી, તેમાં સાયક્લેમેટની આત્યંતીક માત્રા હતી., તેમાંના અમુકમાં તો નિર્ધારીતે પ્રમાણ કરતાં ૨૦ ગણું હતું.<ref name="chnpost">http://www.chinapost.com.tw/taiwan/national/national-news/2010/01/18/241326/Nearly-30.htm</ref> સાયક્લેમેટનું વધુ પડતું સેવન બ્લેડર કેન્સર કરાવે છે..<ref name="chnpost"/>
 
== સંદર્ભ ==
<references />
 
== બાહ્ય કડીઓ ==
 
* [http://www.nutfruit.org I.N.C. - Nut and Dried Fruit Council Foundation]
 
[[Categoryશ્રેણી:Dried fruit]]
[[Categoryશ્રેણી:Snack foods]]
[[Categoryશ્રેણી:Vegan snacks]]
 
[[bar:Kletze]]
[[bs:Suho voće]]
[[ca:Fruita dessecada]]