દાઢી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું r2.7.1) (રોબોટ ઉમેરણ: nn:Skjegg
નાનું The file Image:Shivaji1.jpg has been removed, as it has been deleted by commons:User:EugeneZelenko: ''Missing essential information such as license, permission or source: since
લીટી ૧:
[[ચિત્ર:Sadhu In Haridwar.jpg|200px|right| દાઢીધારી સાધુમહારાજ [[હરદ્વાર]] ખાતે]]
[[ચિત્ર:Hargobind_Singh.jpg|200px|right| દાઢીધારી ગુરુ ગોવિંદસિંહ]]
 
[[ચિત્ર:Shivaji1.jpg|right| દાઢીધારી શિવાજી મહારાજ]]
[[પુરુષ]]ના મુખ પર ગાલ પ્રદેશ તથા ડોક પર ઉગતા વાળના સમુહને '''દાઢી''' તરીકે ઓળખવામાં આવે છે. દાઢી પુરુષોના ચહેરાની પ્રતિભા વધારવામાં મહત્વનો ભાગ ભજવે છે. દાઢીના અભ્યાસ ને અંગ્રેજીમાં પોગ્નોલોજી (pogonology) કહે છે, જેના પ્રમાણે વાળના રંગ, લંબાઇ, ઘાટીલાપણું તેમ જ વિસ્તારના આધારે અલગ અલગ પ્રકારો પાડવામાં આવેલ છે. [[જગત]]ના બધા જ વિસ્તારોમાં રહેતા લોકોમાં દેખાવની બાબતે દાઢી મહત્વનું સ્થાન ધરાવે છે. [[ભારત]]માં પણ પૌરાણિક કાળથી દાઢી ધરાવતા [[મુનિ]]ઓ અને [[રાજવી]]ઓનાં વર્ણન તેમ જ ચિત્રો જોવા મળે છે.
 
"https://gu.wikipedia.org/wiki/દાઢી" થી મેળવેલ