ઘોડો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું r2.5.2) (રોબોટ હટાવ્યું: mdf:Лишме
લીટી ૮૪:
 
== રંગ ==
ઘોડો ખરીદતી વખતે તેના ગુણદોષ તેના રંગ ઉપરથી પારખવામાં આવે છે.
ઘોડો ખરીદતી વખતે તેના ગુણદોષ તેના રંગ ઉપરથી પારખવામાં આવે છે. ખજૂરના જેવા રંગવાળો, અબલકી, જેનો આગલો અર્ધો ભાગ હરતાલના જેવા રંગનો પીળો હોય, જેનું માથું, કાન, ચારે પગ લાલ અને છાતી સફેદ હોય, જેના જમણો કાન લાલ અથવા કાળો હોય તે સારો ઘોડો ગણાય છે. ચક્રવાક, મલ્લિકાક્ષ, શ્યામકર્ણ, પંચકલ્યાણી અને અષ્ટમંગળ એ શુભ લક્ષણવાળા ઘોડા છે. ચક્રવાકનું શરીર પીળું અને પગ ધોળા મલ્લિકાક્ષનું શરીર જાંબુઆ રંગનું અને પગ ધોળા, શ્યામકર્ણનું શરીર ધોળું અને બીજા રંગ મિશ્રિત, પંચકલ્યાણીનું મોં અને પગ ધોળા તથા અષ્ટમંગળનાં મોં, કપાળ, પૂછડું, પગ અને છાતી સફેદ હોય છે. જુદા જુદા દેશમાં ઉત્પત્તિ મુજબ પણ ઘોડાને નામ અપાય છે: જેમકે, સિંધી, કાઠિયાવાડી, અરબી, કાબૂલી દક્ષિણી, પહાડી, પેગુ, મારવાડી, કચ્છી, માળવી, ઓસ્ટ્રેલિયન વગેરે. સિંધી ઘાડનું નાક બકરા જેવું ઊંચું હઈ તેની ચાલ રેતીમાં ચાલવા જેવી છે. કાઠિયાવાડી ઘોડો તીખો, શરીરે પાતળો અને દેખાવડો હોય છે. ઘોડાની સંખ્યાબંધ જાત છે: ફૂલમાળિયો, માણેક, બોરિયો, તાજણિયો, કેસરી, રેડિયો, માલિયો, બોદલિયો, લખિયો, કેશિયો, શિંગાળિયો, બાદરિયો, ચવરઢાળ, જખાદિયો, હરણિયો, મારૂચો, ડોલર, રેશમિયો, લખમિયો, વાગળિયો, બેગડિયો, ચટપંખો, નાગફણો, બહેરિયો, સારટિયો, રીમિયો, બાજળિયો, ચિંતામણી, અગરિયો, પરવાળિયો, મોરધજ, પારખમણી, પરૈયો, પોપટ, છલબલ, તોખારિયો, સાંકળિયો, કાબર, ઘૂમટી, કાલડી, કાગડિયો, પંખાળિયો, હસળિયો, મણિયો, આખાડિયો, રામપહા, કાળીભાર, પૂતળિયો, તેજો, ખંખારિયો, સળિયો, દાવલિયો, કોહાલ, રૂપાળિયો, હરડિયો, માકડો, છપરિયો, ચોટીલો, હીરાળો, માછલિઓ વગેરે. આ પ્રાણી મનુષ્યને જીવતાં જેમ ઉપયોગી છે તેમ મુઆ પછી તેની લાશમાંથી પણ ઉપયોગી ચીજો બને છે. પગનાં હાડકાંમાંથી છરીકાંટાના હાથા, પૂછડીના વાળનું કપડું, પાંસળી અને ગરદનને બાળીને તેનાં હાડકાંનો કોલસો અને ચામડામાંથી શિકારી બૂટ બને છે. તેની ખરી સાફ કરી તેમાંથી તેલ કાઢી લીધા પછી બાકી રહેલી કઠણ ચીજનાં લિખિયાં અને દાંતખોતરણી બને છે.
ખજૂરના જેવા રંગવાળો, અબલકી, જેનો આગલો અર્ધો ભાગ હરતાલના જેવા
રંગનો પીળો હોય, જેનું માથું, કાન, ચારે પગ લાલ અને છાતી સફેદ હોય,
જેના જમણો કાન લાલ અથવા કાળો હોય તે સારો ઘોડો ગણાય છે. ચક્રવાક,
મલ્લિકાક્ષ, શ્યામકર્ણ, પંચકલ્યાણી અને અષ્ટમંગળ એ શુભ લક્ષણવાળા ઘોડા છે.
ચક્રવાકનું શરીર પીળું અને પગ ધોળા મલ્લિકાક્ષનું શરીર જાંબુઆ રંગનું અને પગ ધોળા,
શ્યામકર્ણનું શરીર ધોળું અને બીજા રંગ મિશ્રિત, પંચકલ્યાણીનું મોં અને પગ ધોળા તથા
અષ્ટમંગળનાં મોં, કપાળ, પૂછડું, પગ અને છાતી સફેદ હોય છે. જુદા જુદા દેશમાં ઉત્પત્તિ
મુજબ પણ ઘોડાને નામ અપાય છે: જેમકે, સિંધી, કાઠિયાવાડી, અરબી, કાબૂલી દક્ષિણી,
પહાડી, પેગુ, મારવાડી, કચ્છી, માળવી, ઓસ્ટ્રેલિયન વગેરે. સિંધી ઘાડનું નાક બકરા જેવું
ઊંચું હઈ તેની ચાલ રેતીમાં ચાલવા જેવી છે. કાઠિયાવાડી ઘોડો તીખો, શરીરે પાતળો અને
દેખાવડો હોય છે. ઘોડાની સંખ્યાબંધ જાત છે: ફૂલમાળિયો, માણેક, બોરિયો, તાજણિયો, કેસરી,
રેડિયો, માલિયો, બોદલિયો, લખિયો, કેશિયો, શિંગાળિયો, બાદરિયો, ચવરઢાળ, જખાદિયો, હરણિયો,
મારૂચો, ડોલર, રેશમિયો, લખમિયો, વાગળિયો, બેગડિયો, ચટપંખો, નાગફણો, બહેરિયો, સારટિયો,
રીમિયો, બાજળિયો, ચિંતામણી, અગરિયો, પરવાળિયો, મોરધજ, પારખમણી, પરૈયો, પોપટ, છલબલ,
તોખારિયો, સાંકળિયો, કાબર, ઘૂમટી, કાલડી, કાગડિયો, પંખાળિયો, હસળિયો, મણિયો, આખાડિયો,
રામપહા, કાળીભાર, પૂતળિયો, તેજો, ખંખારિયો, સળિયો, દાવલિયો, કોહાલ, રૂપાળિયો, હરડિયો, માકડો,
છપરિયો, ચોટીલો, હીરાળો, માછલિઓ વગેરે. આ પ્રાણી મનુષ્યને જીવતાં જેમ ઉપયોગી છે તેમ મુઆ પછી
તેની લાશમાંથી પણ ઉપયોગી ચીજો બને છે. પગનાં હાડકાંમાંથી છરીકાંટાના હાથા, પૂછડીના વાળનું કપડું,
પાંસળી અને ગરદનને બાળીને તેનાં હાડકાંનો કોલસો અને ચામડામાંથી શિકારી બૂટ બને છે. તેની ખરી સાફ
કરી તેમાંથી તેલ કાઢી લીધા પછી બાકી રહેલી કઠણ ચીજનાં લિખિયાં અને દાંતખોતરણી બને છે.
 
== સ્ત્રોત ==
"https://gu.wikipedia.org/wiki/ઘોડો" થી મેળવેલ