સંતરુ (ફળ): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું r2.7.1) (રોબોટ ઉમેરણ: lad:Portokal (fruto)
નાનું r2.7.2) (રોબોટ ઉમેરણ: kaa:Apelsin; cosmetic changes
લીટી ૧:
[[fileચિત્ર:Ambersweet oranges.jpg|right|150px]]'''સંતરુ''' એક આરોગ્યપ્રદ અને આબાલવૃદધ દરેક વ્યક્તિને ભાવતું ફળ છે. સંતરુ હાથથી છોલી, એની પેશીઓ અલગ કરી ખાઇ શકાય છે. સંતરાનો રસ કાઢીને પીવાય છે. આ ફળના રસનો જ્ચુસ પણ બહોળા પ્રમાણમાં ઉપયોગમાં લેવાય છે. ઠંડા પીણાં, આઇસ્ક્રીમ, બિસ્કીટ, દવાઓ, શીખંડ, ચોકલેટ જેવી બનાવટોમાં સંતરાનો સ્વાદ તથા રંગ ઉમેરી એને બજારમાં વેચાણ માટે રાખવામાં આવે છે. આ ઉત્પાદનો પણ દુનિયાભરમાં ખૂબ જ લોકપ્રિય છે. આ ફળનો રંગ નારંગી હોવાને લીધે એ નારંગી તરીકે પણ ઓળખાય છે.<br />
 
[[ભારત]] દેશમાં પણ સંતરાનું ઉત્પાદન મળે છે, એમાં પણ ખાસ કરીને [[મહારાષ્ટ્ર]] રાજ્યના [[નાગપૂર]] શહેરની આસપાસના વિસ્તારમાં થતાં સંતરા વખણાય છે.
લીટી ૫૨:
[[jv:Jeruk]]
[[ka:ფორთოხალი]]
[[kaa:Apelsin]]
[[kk:Апельсин]]
[[kn:ಕಿತ್ತಳೆ]]