હિમેશ રેશમિયા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૭૩:
==પૂરસ્કારો અને નામાંકનો==
 
{{Main|હિમેશ રેશમિયાએ મેળવેલ પૂરસ્કારો અને નામાંકનોની યાદી}}
 
હિમેશે ૨૦૦૬માં ''આશિક બનાયા આપને'' માટે [[ફિલ્મફૅર શ્રેષ્ઠ પુરૂષ પાર્શ્વગાયક પૂરસ્કાર]] જીત્યો. ૨૦૦૫માં આ તેનું પ્રથમ અને સૌથી વધુ સફળ ગીત હતું. {{Citation needed|date=September 2010}} ફિલ્મફૅર શ્રેષ્ઠ પુરૂષ પાર્શ્વગાયક પૂરસ્કાર મેળવનાર તે [[બૉલિવૂડ]]નો એકમાત્ર સંગીત નિર્દેશક છે.{{Citation needed|date=August 2010}} સંગીત નિર્દેશન માટે પણ તેણે ઘણાં નામાંકનો મેળવ્યા છે.<ref>[http://sify.com/movies/bollywood/fullstory.php?id=14862976|Sify Report on= Golden Kela Awards]</ref>