ધૃષ્ટદ્યુમ્ન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

લીટી ૨૧:
==દ્રોણ વધ==
જ્યારે દ્રોણ કુરુ સેનાપતિ તરીકે પાંડવ સેનામાં મોટી સંખ્યામાં સંહાર મચાવવા માંડ્યાત્યારે કૃષ્ણે યુધિષ્ઠિરને યોજના બનાવી દ્રોણનો અંત આણવાની સલાહ આપી. એ તો સર્વ જાણતા હતાં કે જ્યાં સુધી દ્રોણના હાથમાં શસ્ત્ર ઉગામેલા છે ત્યાં સુધી કોઈ યોદ્ધા દ્વારા તેમનો નાશ કરવો શક્ય નથીૢ આથી કૃષ્ણએ એવી સલાહ આપી કે દ્રોણનો પુત્ર યુદ્ધ્માં માર્યો ગયો એવી ઘોષણા કરાય. આવી ખબર સાંભળી કમસે કમ દ્રોણ ક્ષણ માટે તો પોતાના હથિયાર હેઠા મુકશે જ.
કૃષ્ણ અસાશ્વતતાની જીત માટે યુધીષ્ઠીરયુધિષ્ઠિર સમક્ષ આ જુઠાણાને ઉચિત ગણાવે છે. યુધીષ્ઠીરઆયુધિષ્ઠિર આ વાત કેમકરીને ન માનતા ભીમ કૌરવ સેનાના જાણીતા અશ્વત્થામા નામના હાથીને મારી નાખે છે અને આનંદથી કીકીયારી પાડે છેૢ ૝અશ્વત્થામા માર્યો ગયો! અશ્વત્થામા માર્યો ગયો!૘
આ ન માની શકવાથી અને ધર્મરાજ યુધિષ્ઠીર અસત્ય ન બોલે એ વિશ્વાસે તેમણે યુધિષ્ઠીરને પુછ્યું. યુધિષ્ઠીર તેમને કહે છે કે અશ્વત્થામા માર્યો ગયો છે અને સંપૂર્ન જૂઠું ન બોલવાૢ ન સંભળાય તેમ ગણગણે છે ૘ ૘કોણ જાણે નર કે હાથી૘ (અશ્વત્થામા હતાહ્ નરો વા કુંજરો વા) એક અન્ય આવૃતિ કહે છે કે યુધિષ્ઠીરે તે શબ્દો જોરથી જ કહ્યાં હતાં પણ તે શબ્દો બોલાયા ત્યારેજ કૃષ્ણે પોતાનો શંખ વગાડ્યો જેથી દ્રોણને તે સંભળાય નહીં
આ વાતની ખાત્રી થતાંજ દ્રોણ પોતાના હથિયાર મુકી દઈ ધ્યાન ધરી લે છે. આમ્તો કથા અનુસાર દ્રોણનો આત્મા તો તેજ ક્ષણે ધ્યાન દ્વારા દેહ છોડી ગયોૢ પણ દૃષ્ટદ્યુમ્ન આ તક સાધી દ્રોણના રથ તરફ દોડ્યો અને તેમનું માથું ધડથી જુદું કરી દીધું.
૮૩૮

edits