હુ સંજય જેઠાલાલ બાલોતિયા. મારો ભાષા સાથેનો પ્રેમ તો ઘણો જૂનો છે, પણ વિદેશની ધરતી પર વસ્યા પછી વધુ ગાઢ થઇ રહ્યો છે. મારો જન્મ વડોદરા શહેરનાં વાડી વિસ્તાર માં થયો હતો પણ બાળપણ તરસાલી વિસ્તાર ના શરદનગર સોસાઇટી માં વિતાવ્યું. ૨૦૦૨ ની આખરમાં હું દુબઈ આવ્યો ત્યારથી અહીં જ છું.


My full name is Sanjay Jethalal Balotiya. I always loved my native language Gujarati, which increased after arriving on the foreign land of DUBAI. I was born in Vadi area and later moved to Tarsali, Sharadnagar Society Vadodara. I came to UAE in late 2002 and since then am settled in Dubai. Though I loved Gujarati and had a vast vocabulary, my writing was not very good, especially I used to commit many grammatical, including spelling, mistakes and my handwritings were at times next to impossible to read.

ચિત્રો દ્વારા ઓળખ

ફેરફાર કરો
  આ સભ્ય ભારતીય નાગરિક છે.



ચિત્ર:
Wikipedia:Babel
guઆ સભ્યની માતૃભાષા ગુજરાતી છે.
hi-3यह सदस्य हिन्दी भाषा में प्रवीण है।
en-2આ સભ્ય મધ્યમ કક્ષાની અંગ્રેજી ભાષા વાપરવા માટે સક્ષમ છે.
Search user languages
 આ સભ્ય હિંદુ છે.

અપૂર્ણ [૧] આયેશા ટાકિયા, માધુરી દીક્ષિત, સોનૂ નિગમ, આલિશા ચિનોઇ, અમૂલ, શ્રેષ્ઠ ફિલ્મ માટે સ્ક્રીન એવોર્ડ, ભારતીય ચૂંટણી પંચ, અશોક કુમાર, બલરાજ સહાની, કલ્યાણજી આનંદજી, સુનિધિ ચૌહાણ, અલકા યાજ્ઞિક , મહેશ ભટ્ટ, પૂજા ભટ્ટ, શ્રેયા ઘોષાલ, ફિલ્મફેર સર્વોત્તમ અભિનેતા પુરસ્કાર, નિશાન-એ-પાકિસ્તાન, બલરાજ સહાની, પદ્મનાભસ્વામી મંદિર, બાલોતા (તા.હાંસોટ), મરિયમ ઝીણા, પ્રાચી દેસાઈ, ઓટો એક્સપો, કરીના કપૂર