ચર્ચા:ધ્રોલ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
→‎નથુવડલા: નવો વિભાગ
લીટી ૨:
 
અજાણ્યા વ્યક્તિએ બદલેલા બધાં ગામોનાં નામ તો સુધારી દીધા છે કેમકે તે નામો અહીં સ્વાભાવિક રીતે જ અંગ્રેજીમાંથી લિપ્યાંતરણ કરવા દરમ્યાન બદલાયા હોય તેવું લાગતું હતું. પણ નથુવડલા કે જે મૂળ નામ નાથવડીયાને બદલીને કરવામાં આવ્યું છે, તે જરા સંદિગ્ધ લાગે છે. કેમકે અંગ્રેજીમાં '''નથુવડલા'''નો સ્પેલિંગ કોઈ કાળે નાથવડીયાને ભળતો સળતો ના થઈ શકે. માટે આ નામની ખરાઈ કરીને કોઈ કહેશે કે '''નાથવડીયા'''ને મળતા આવતા કોઈ શબ્દથી આ તાલુકામાં અન્ય કોઈ ગામ પણ છે કે નહી?
 
::સીતારામ ધવલભાઈ, નવા વર્ષનાં રામરામ... તમારી વાત સાચી છે. ધ્રોલ તાલુકામાં નાથવડીયા નામનુ કોઈ ગામ છેજ નહી. '''નથુવડલા''' ગામ બરોબર છે. તેની અહીં કડી આપુ છુ ફક્ત જાણકારી અને સચ્ચાઈ માટે જે [http://jamnagardp.gujarat.gov.in/jamnagar/taluka/dharol/panchayat-vishe/gram-panchyat-1.htm ધ્રોલ તાલુકા પંચાયત] .ની અધિકૃત વેબસાઈટ છે. તો તમારી રીતે યોગ્ય કરશોજી... જય માતાજી...--[[સભ્ય:જીતેન્દ્રસિંહ|જીતેન્દ્રસિંહ]] ૧૭:૪૪, ૮ નવેમ્બર ૨૦૧૧ (UTC)
Return to "ધ્રોલ" page.