ઓઝોન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
No edit summary |
No edit summary |
||
લીટી ૧:
'''ઓઝોન''' (અથવા '''ટ્રાઇઓક્સિજન''') ત્રણ ઓક્સિજન પરમાણુ થી બનેલો એક ત્રિઆણ્વિક અણુ છે. તે ઓક્સિજન નુ એક અપરરુપ છે જે બે પરમાણુ વાળા અપરરુપ (allotrope) ડાઇઓક્સિજન (ઓક્સિજન વાયુ) જેટલુ ચિરસ્થાઇ નથી. વાયુમંડળ ના નિચલા સ્તર માં ઓઝોન હોવું પ્રદૂષણ છે.
|