ઓઝોન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૧૨:
 
==આણ્વિક સંરચના==
ઓઝોન અણુ અરેખિય સંરચના અને C<sub>2v</sub> પ્રતિસામ્યતા (symmetry) ધરાવે છે. ઓઝોન માં O - O અંતર ૧૨૭.૨ pm (picometer) અને O - O - O વચ્ચે નો ખુણોખૂણો ૧૧૬.૭૮° હોય છે. ઓઝોન એક ધ્રુવિય અણુ છે. તેની ધ્રુવિયતા ૦.૫૩ D (debye) છે.
મધ્ય ના ઓક્સિજન પરમાણુ ની ઇલેક્ટ્રોન કક્ષા એક માત્ર ઇલેક્ટ્રોન જોડી વાળી sp<sup>2</sup> સંકર સંરચના છે. રાસાયણિક બંધન એક તરફ અનુનાદ સંકર એક બંધ તો બીજી તરફ દ્વિબંધ હોય છે જેથી સરેરાશ દોઢ બંધ પ્રતિ જોડી મળે છે.
 
<center>[[File:Ozone-resonance-Lewis-2D.png|400px|Resonance Lewis structures of the ozone molecule]]</center>
 
"https://gu.wikipedia.org/wiki/ઓઝોન" થી મેળવેલ