વણાકબોરી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૨:
 
 
વણાકબોરી ગામ ખાતે મહી નદી પર સિંચાઇ યોજના હેઠળ બંધ બાંધવામાં આવેલો છે. આ ઉપરાંત અહીં કોલસા આધારિત વિદ્યુત મથક પણ આવેલું છે, જેનું સંચાલન જેટકો (GETCO) દ્વારા કરવામાં આવે છે.
 
{{સ્ટબ}}