મુસલમાન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
→‎અર્થ: various details added
various reference added
લીટી ૧:
[[File:Dongxiang minority student.jpg|thumb| ચીનનાં દોનઝિયાંગમાં મુસ્લિમ વિધાર્થી]]
 
મુસ્લિમ (અરબી: مسلم) લોકો કે જે મોસ્લેમ<ref>'''thefreedictionary.com''': ''[http://www.thefreedictionary.com/Muslim muslim]''</ref> તરીકે પણ બોલાય છે , જેઓ ઇસ્લામ અનુયાયી, એકેશ્વરવાદમાં માનતા, કુરાન પર આધારીત ઇબ્રાહિમ સ્થાપિત ધર્મ ને અનુસરે છે અને હઝરત મુહમ્મદ મુસ્તફા (સ.અ.વ.) ને અલ્લાહના પયગંબર માને છે. "મુસ્લિમ" નો અરબીમાં અર્થ "એક કે જે અલ્લાહમાં શ્રધ્ધા રાખે છે " એવો થાય છે. સર્વવ્યાપી રીતે [[ઇસ્લામ ધર્મ]] પાળતા લોકોને મુસ્લિમ કહે છે.
 
==મુસ્લિમ શબ્દનો ઉદ્ભવ==
મુસ્લિમ શબ્દ એ કૃદંતનું કામ કરનારું ઇસ્લામ ક્રિયાપદનું મૂળ રૂપ છે.<ref>Burns & Ralph, ''World Civilizations'', 5th ed., p. 371</ref> મહિલા અનુયાયીને મુસ્લિમા કહેવામાં આવે છે. અરબી માં બહુવચનમાં મુસ્લિમુન (مسلمون) કહેવાય છે જ્યારે સ્ત્રીલિંગમાં મુસ્લિમાત(مسلمات) કહે છે. એનો એક અર્થ "સમગ્ર, યોગ્ય" એવો પણ થાય છે.
 
==''મુસ્લિમ'' માટે અન્ય શબ્દો==
લીટી ૧૦:
અંગ્રેજીમાં મુળ શબ્દ "મુસ્લિમ" છે, ક્યારેક તે અપભ્રંશ થઇને "મોસ્લેમ" તરીકે બોલાય છે, જે ખરેખરમાં જુનો શબ્દ છે. અરબી શબ્દ "મુસ્લિમ" નો સમાનાર્થી શબ્દ અંગ્રેજીમાં "Submitter" થાય છે જે ગુજરાતીમાં "સમર્પિત" એવો થાય છે.
 
મધ્ય-૧૯૬૦ ના અરસા સુધી, ઘણાં અંગ્રેજીભાષી લેખકો "મહોંમદનસ્" અથવા "મહોમ્મતન્સ્" શબ્દનો ઉપયોગ કરતાં હતા.<ref>See for instance the second edition of ''[[Fowler's Modern English Usage|A Dictionary of Modern English Usage]]'' by [[Henry Watson Fowler|H. W. Fowler]], revised by [[Ernest Gowers]] (Oxford, 1965)).</ref>
 
==અર્થ==