મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નવું પાનું : {{stub}} '''સયાજીરાવ ગાયકવાડ''' (જન્મે : શ્રીમંત ગોપાલરાવ ગાયકવાડ , ૧૦ મ...
(કોઇ તફાવત નથી)

૨૦:૫૩, ૨૭ ડિસેમ્બર ૨૦૧૧ સુધીનાં પુનરાવર્તન

સયાજીરાવ ગાયકવાડ (જન્મે : શ્રીમંત ગોપાલરાવ ગાયકવાડ , ૧૦ માર્ચ ૧૮૬૩- ૬ ફેબ્રુઆરી ૧૯૩૯) બરોડા રાજ્ય નાં મહારાજા હતાં (૧૮૭૫ થી ૧૯૩૯) અને તેઓ તેમના શાષન દરમિયાન તેમના રાજ્યા માં નોધંપાત્ર તથા પ્રશંસનિય કામગીરી કરવા માટે જાણીતા છે.

શરુઆત નું જીવન

 સયાજીરાવ "કાવલાના" માં ૧૧ માર્ચ ૧૮૬૩ માં ગોપાલરાવ ગાયકવાડ તરીકે જન્મયાં. તેઓ શ્રીમંત કાશીરાવ ભિખાજીરાવ ગાયકવાડ અને ઉમાબાઇ સાહિબ નાં બીજા સંતાન હતા. 

મેટર્સ ઓફ સ્કેશશન

ગાદી સંત્તા

હવે , બરોડા ની ગાદી ખાલી પડી હતી.તેથી મહારાણી જમનાબાઈ એ તેમના વંશ ના પ્રમુખો ને બરોડા હાજર થઈ તેમને અને તેમના પુત્રો ને તેમની સામે હાજર થવા કહ્યુ કે, જેથી તે ગાદિ નો વારસદાર નક્કિ કરી શકે.
કાશીરાવ ને ૩ પુત્રો હતાં.
  1. આનંદરાવ
  2. ગોપાલરાવ
  3. સાંપ્રતરાવ

તેઓ ત્રણ પુત્રો સાથે કાલ્વાના થી વડોદરા ૬૦૦ કિમી ચાલીને આવ્યાં હતાં.એ વાત જાણીતી છે કે, જ્યારે બધાં યુવકો ને પુછવામાં આવ્યું કે , તેમનો અહિં આવવાનો મુખ્ય ઉદ્દેશ શું છે ? ત્યારે તેમને અચકાયા વગર પ્રત્યુત્તર આપ્યો કે

""હું અહીંયા શાસન કરવા આવ્યો છુ.""
આ પેજ નો પુર્ણ અનુવાદ કરવા વિંનતી , આમ્ કર્યા બાદ આ વાક્ય દુર્ કરવું. આભાર સહ્ , દીપ આર્. ઓડ્.