આહવા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
No edit summary |
No edit summary |
||
લીટી ૧:
આહવા ગુજરાત રાજ્યના ડુંગરાળ તેમજ ગીચ વનરાજીથી અત્યંત રમણીય લાગતા [[ડાંગ]] જીલ્લાનું મુખ્યમથક છે.ડાંગ જિલ્લામાં ૧૦૦% આદિવાસીઓ વસવાટ કરે છે. ગુજરાતનું એકમાત્ર હવાખાવાના સ્થળ તરીકે જાણીતું [[સાપુતારા]] ડાંગ જિલ્લામાં આવેલું છે.
આહવા અહીંનો એકમાત્ર તાલુકો છે.
[[વઘઈ]], પિંપરી, ભેંસકાતરી, ગલકુંડ, લવચાલી, ગારખડી,સુબિર,શામગહાન,બરડીપાડા વગેરે મહત્વના ગામો છે.
[[Category:ગુજરાતના ગામો]]
|