ઓઝોન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
લીટી ૯૫:
ઓઝોન અણુ અરેખિય સંરચના અને C<sub>2v</sub> પ્રતિસામ્યતા ધરાવે છે. ઓઝોનમાં O - O અંતર ૧૨૭.૨ pm અને O - O - O વચ્ચે નો ખૂણો ૧૧૬.૭૮° હોય છે. ઓઝોન એક ધ્રુવિય અણુ છે. તેની ધ્રુવિયતા ૦.૫૩ D છે. મધ્યના ઓક્સિજન પરમાણુની ઇલેક્ટ્રોન કક્ષા એક માત્ર ઇલેક્ટ્રોન જોડી વાળી sp<sup>2</sup> સંકર સંરચના છે. રાસાયણિક બંધન એક તરફ અનુનાદ સંકર એક બંધ તો બીજી તરફ દ્વિબંધ હોય છે જેથી સરેરાશ દોઢ બંધ પ્રતિ જોડી મળે છે.
 
==સંદર્ભ==
<reference/>
 
[[શ્રેણી:વિજ્ઞાન]]
"https://gu.wikipedia.org/wiki/ઓઝોન" થી મેળવેલ