ઓઝોન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
લીટી ૮૦:
==ઈતિહાસ==
ઓઝોન વાયુની શોધ ઇ.સ. ૧૮૪૦મા [[સ્વિત્ઝર્લેન્ડ]]ના વૈજ્ઞાનિક ક્રિશ્ચિયન ફ્રેડરિક સોંબેને બાસિલ શહેરમાં કરી. તેમણે જણાવ્યુ કે પાણી ના વિધુત વિઘટન દરમ્યાન આવતી વાસ બે
ઇ.સ. ૧૮૭૮માં વૈજ્ઞાનિક કોર્નુએ જણાવ્યુ કે પૃથ્વી ની સપાટી પર મળતા સુર્ય પ્રકાશના તરંગોમાં પારજાંબલી કિરણોના ન હોવા માટે વાતાવરણમાં પ્રકાશનું અવશોષણ જવાબદાર છે. ઇ.સ. ૧૮૮૦માં વૈજ્ઞાનિક હાર્ટલે એ શોધ કરી કે ઓઝોન વાયુ ૨૧૦થી ૩૨૦ નેનોમીટર તરંગલંબાઇના વિધુતચુંબકીય તરંગોનું અવશોષણ કરે છે, જે
==ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો==
|