મકરપુરા (તા. વડોદરા): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
typing , do not delete or edit
લીટી ૭:
===નાગરિક-ઇતિહાસ===
''નોંધ -> આ ફકરા (નાગરિક-ઇતિહાસ) પુરતું મકરપુરાં ને મકરપુરાનું મુખ્ય ગામ સમજવૂં''
મકરપુરાનાં રાજપુતો,પટેલ,અમીનો તથા ઓડોની સામુહિક વસ્તી ઘણી હોવાં છતાં મકરપુરાં ગામમાં
 
મકરપુરાનાં રાજપુતો,પટેલ,અમીનો તથા ઓડોની સામુહિક વસ્તી ઘણી હોવાં છતાં મકરપુરાં ગામમાં કોઇ જાતિનાં લોકોને મુખ્ય ગણાવી શકાય નહીં , કેમ કે મકરપુરામાં ઘણી બધી જાતીનાં તથા ધર્મનાં લોકો વસે છે , તદુપરાંત અન્ય રાજ્યોમાં થી આવેલા લોકોની પણ ઘણી એવી વસ્તી છે. મકરપુરામાં કોઇ ૧ જાતીનાં લોકોની બહુમતી નથી , પરતું શહેરી વિસ્તારની હદમાં હોવાથી વિવિધતાથી ભરપુર આ નગર છે. જોકે ધર્મની વાત કરવામાં આવે તો હિન્દુઓની વસ્તી ૮૫% - ૯૦% કે તેથી વધુ હોવનું અનુમાન છે.જૈન તથા સ્વામિનારાયણ સંપ્રદાય માં માનતા પણ ઘણા લોકો છે.
====ઓડો નું આગમન====
 
અહિં ઓડ જાતિનાં ઘણા લોકો પશિચ્મ ભાગમાં રહે છે. પ્રાત્પ માહિતી મુજબ મકરપુરાના ઓડો [[પાદરા]] નજીક આવેલાં દરાપુરા ગામનાં વતની છે.
વડોદરામાં આવેલ મકરપુરા એ વડોદરાનો અવિભાજ્ય અંગ છે. તેથી વડોદરાનાં ઇતિહાસ સાથે મકરપુરા નો ઇતિહાસ ગાઢ રીતે જોડાયેલ છે. જોકે એવું માનવામાં આવે છે કે, અત્રે ઉલ્લેખનીય છે કે , વડોદરાની હદમાં હોવાથી વડોદરાનાં રાજવી નું જ મકરપુરામાં શાસન રહેતું. મહારાજા સયાજીરાવ ગાયેકવાડે વડોદરાની જેમ જ મકરપુરાનો પણ ઘણો વિકાસ કરેલ, જેમાં "રાણી ચિમનાબાઇ મહેલ" અને સેનાપતી નાં મહેલ મુખ્ય છે.