મકરપુરા (તા. વડોદરા): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
continuing editing
→‎રહેણાંક વિસ્તાર: tathaa list of mandirs and fadiyas
લીટી ૧૮:
===ભૂપુષ્ટ===
મકરપુરા (સમગ્ર) ની સિમાઓ ઉત્તરમાં માંજલપુર , પુર્વ તથા પુર્વોત્તરમાં [[તરસાલી]] , દક્ષિણમાં [[માણેજા]] દક્ષિણ, દક્ષિણ-પુર્વ તથા દક્ષિણ - પશિચ્મનાં થોડા ભાગમાં [[જામ્બુવા]] સાથે જોડયેલી છે.પશિચ્મમાં આ સિમાઓ [[વડસર]],[[કલાલી]] તથા [[તલસટ]] સાથે જોડયેલી છે. મકરપુરા નું ક્ષેત્રફળ આશરે ૧૩.૬૦૬ કિમી સ્કેવર (13606102.170 m² તથા 3362.141 Acres ) છે. મુખ્ય મકરપુરા ગામનું ક્ષેત્રફળ આશરે ૧.૧૮૫ કિમી સ્કેવર (1184943.967 m² તથા 292.806 Acres ) છે. ઉપમુખ્ય મકરપુરા ગામ (મુખ્ય મકરપુરા સાથે)નું ક્ષેત્રફળ આશરે ૨.૭૦૬ કિમી સ્કેવર ( ૨.૫૦૦ થી ૩.૦૦૦ કિમી સ્કેવર) (2705658.385 m² તથા 668.583 Acres ) છે. નોંધનિય છે કે , મકરપુરા જી.આઇ.ડી.સી. આશરે ૩.૧૨૧ કિમી સ્કેવર (3120627.332 m² તથા 771.124 Acres )માં ફેલાયેલ છે. મકરપુરામાં ૧ મોટું તળાવ પણ આવેલું છે.
====રહેણાંકનાગરીક અને રહેંણાક વિસ્તાર તથા ધાર્મિક સ્થાનો====
 
મુખ્ય મકરપુરા ગામમાં પશ્ચિમમાં શ્રી જીજીમાતાજીનું મંદિર આવેલું છે. તેની નજીક આવેલાં તળાવ થી મકરપુરાનો એક ભાગ શરૂ થાય છે.ત્યાંથી શરૂ કરીએ તો બાજુમાં જ ઘરોની એક હાર છે ત્યાંથી પુર્વમાં આવતાં "ઝુપડપટ્ટિ" તરીકે વધુ જાણીતું નગર આવેલું છે.ત્યારબાદ "બેંક ઓફ બરોડા" ની મકરપુરા ગામની બ્રાંચ તથા નગર પ્રાથમિક શિક્ષણ સમિતીની ડો.હોમી ભાભા પ્રાથમિક શાળા અને શ્રી લાલ બહાદુર શાસ્ત્રી વિધાલય આવેલી છે. બાજુમાં જ મકરપુરાનો બાગ આવેલ છે. અંદર શ્રી વેરાઈ માતાજી નું મંદિર આવેલું છે. ત્યાં જ તલાટી ની ઓફિસ અને પ્રાથમીક સારવારનું દવાખાનું આવેલ છે. ગામમાં ઉત્તર તરફ જતાં ઉપમુખ્ય બજાર શરૂ થાય છે. અહિંયા જીવન-જરૂરિયાતની વસ્તુઓ તથા અન્ય સામગ્રીઓ ઉપ્લબ્ધ થાય છે. અંદર જઈ પશ્ચિમ તરફ જતાં "ઉંડું ફળિયું આવે છે જેમાં મુખ્ય્ત્વે રાજપુત લોકોની વસ્તી છે , આ વિસ્તારનો એક છેડો તળાવ બાજું ખુલે છે. ફરિથી ઉપ્-બજારમાં આવી આગળ જતાં "રામનાથ મહાદેવ"નું મંદિર આવે છે.આગળ મુખ્ય બજારમાં સાંજે શાકભાજીની દુકાનો લાગે છે. સમગ્ર મકરપુરાનાં અમુક-મુખ્ય સોસાયટી,નગરો વગેરે ની યાદી નિચે મુજબ છે.(ઉપ-મુખ્ય મકરપુરા)
 
*ઊંડું ફ્ળીયું
*સર્વન્સ ક્વાર્ટર
*અમિન ખડકી
*વ્લલભ કોલોની
*વાળંદ ફળિયું
*મરાઠા કોલોની
*જયરામ નગર
*હિંમત નગર
*રાઇબા નગર
*પાર્વતી નગર
*ઇન્દ્ર નગર
*ભક્તિ નગર
*મનહર પાર્ક
*પાયલ પાર્ક
*નારાયણ નગર
*સરસ્વતી ટાઉનશિપ
*ઘનશ્યામ નગર
*નિલકંઠ સોસાયટી
*નારાયણ પાર્ક
*મંગલમુર્તિ એપાર્ટમેન્ટ
*તુળજાનગર ૧
*તુળજાનગર ૨
*ગિરધર પાર્ક
*સુર્ય નગર
*કુંભાર ફળિયું
 
મકરપુરામાં નાના-મોટાં ઘણાં હિંદુ ધાર્મિક વિસ્તારો આવેલાં છે. તેમાંથી અમુક યાદી નિચે મુજબ છે.
*શ્રી જીજીમાતાજી નું મંદિર (ને.હાઇ-વે ન. ૮)
*શ્રી અંબેમાતાજી નું મંદિર (સર્વન્સ કવાર્ટર ની સામે )
*શ્રી ભાથીજી મહારાજ નું મંદિર (ઊંડું ફ્ળીયું)
*શ્રી વેરાઇ માતાજીનું મંદિર (મકરપુરા બાગમાં)
*શ્રી રામનાથ મહાદેવનું મંદિર (જલારામ સમોસા ની પાસે)
*શ્રી ઠાકોરજી મંદિર (મુખ્ય બજારનાં રસ્તામાં)
*શ્રી સ્વામિનારાયણ મંદિર (શ્રી ઠાકોરજી મંદિરની બાજુમાં)
*શ્રી રામદેવપીરજીનું મંદિર (ગામની પશ્ચિમમાં )
*શ્રી ભિડભંજન હનુમાનજીનું મંદિર (ને.હાઇ-વે ન. ૮)
*શ્રી સાંઇબાબા મંદિર (શ્રી જીજીમાતાજીનું મંદિર)
*શ્રી મહાકાળીમાતાનું મંદિર (કુંભાર ફળિયું)
 
===વાતાવરણ===