મકરપુરા (તા. વડોદરા): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
started transportation
લીટી ૭૫:
==શાસન વ્યવસ્થા==
મકરપુરા વડોદરા કોર્પોરેશન ની હદમાં આવતું હોવાથી તેનો વહિવટ [http://en.wikipedia.org/wiki/Vadodara_Mahanagar_Seva_Sadan વડોદરા મહાનગર સેવા સદન] કરે છે. થોડા સમય પહેલાં થયેલી સ્થાનિક ચૂંટણીઓમાં બધાં જ વોર્ડમાં આ એક જ વોર્ડ એવો છે જ્યાં [[કોંગ્રેસ]] ની આખેઆખી પેનલે જીત પ્રાપ્ત કરી હોય. જોકે આ વિસ્તાર કોઇ એક પક્ષનો ગઢ ગણાતો નથી.અહિંયા બંને પક્ષોનું લગભગ સમાન પ્રભુત્વ દેખાય છે(૩૫-૬૫%). અહિંના કોર્પોરેટર એ કોર્પોરેશનાં વિરોધ પક્ષનાં નેતા પણ છે.
 
==ટ્રાન્સ્પોર્ટેશન==
===રોડ ધ્વારા===
મકરપુરાં નાનું હોવાં છતાં વડોદરાની રોડ સિસ્ટમમાં અગત્યનો ભાગ ભજવે છે.
મકરપુરાં માં થી રાષ્ટ્રિય ધોરી માર્ગ નં. ૮ પસાર થાય છે, તથા વડોદરાનો બાયપાસ રોડ અને જામ્બુવા ઓવરબ્રિજ પાસ થાય છે. જોકે, મકરપુરા નાં આંતરિક રોડોની સ્થિતિ સારી નથી.
મકરપુરા વડોદરા કોર્પોરેશનનાં અંતિમ વિસ્તારોમાં થી એક હોવાના કારણે તે વડોદરા અને આસપાસનાં વિસ્તારો જેમ કે , પાદરા , અટલાદરા , વડસર , કલાલી , તરસાલી , માણેજા , જામ્બુવા , માંજલપુર વગેરે ને એકબીજા સાથે જોડે છે.
===રેલ ધ્વારા===
મકરપુરાની પાસે તેનું પોતાનું રેલ-સ્ટેશન છે. તેની તરત પછીનાં સ્ટેશનો વરણામા (સુરત બાજુ) અને વિશ્વામિત્રી (અમદાવાદ બાજુ) છે.