ઉકાઇ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
નાનુંNo edit summary
લીટી ૧:
ઉકાઇ [[તાપી]] જિલ્લાના સોનગઢ તાલુકામાં આવેલું છે. અહીં તાપી નદી પર વિશાળ બંધ બાંધવામાં આવેલો છે. આ બંધના પ્રતાપે અહીં જળ-વિદ્યુત મથક, થર્મલ વિદ્યુતમથક, મત્સ્ય ઉછેર કેન્દ્ર, જે.કે.પેપર મીલ તેમ જ વનવિભાગ તાલિમ કેન્દ્ર હાલ સુંદર રીતે ચાલી રહ્યા છે. ઉકાઈ સોનગઢ(તાપ્તી રેલ્વે)થી ૯ કી.મી. અંતરે આવેલું છે.
 
{{stub}}
 
[[Category:ગુજરાતનાં ગામો]]
"https://gu.wikipedia.org/wiki/ઉકાઇ" થી મેળવેલ