ઘોડો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું r2.7.1) (રોબોટ ઉમેરણ: hy:Ձի
નાનું r2.7.3) (રોબોટ હટાવ્યું: cr:ᑳᐸᓚᑲᔅᐧᑫᐤ; cosmetic changes
લીટી ૧૨:
== જાત ==
ઘોડાની વિવિધ પ્રણાલી પ્રમાણે જાતો નક્કી કરવામાં આવે છે. જેમકે,
=== રંગ અને ગુણ ===
રંગ અને ગુણ ઉપરથી ઘોડાની ચાર મુખ્ય જાતો માનેલી છે: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર.

'''બ્રાહ્મણ''': આ ઘોડાના શરીરની વાસ ફળ અથવા દૂધ જેવી હોય. તે સ્વભાવે ગરીબ અને દયાળુ હોય. પાણીમાં મોઢું ડૂબાડી પાણી પીએ. તેને ઘેર રાખ્યાથી ધનવૃદ્ધિ થાય.

'''ક્ષત્રિય''': તેના શરીરની વાસ બકરા કે અગરૂ જેવી હોય. તે ચંચળ અને બળવાન હોય છે. પાણી પીતાં હોઠ બીડી ખરી ઠોક્યા કરે છે. તે લડાઈ માટે પસંદ થાય છે.

'''વૈશ્ય''': તેના શરીરની વાસ ઘી જેવી હોય છે. પાણી પીતાં તે નાકને પાણીમાં ડૂબાડે.

'''શૂદ્ર''': તેના શરીરની વાસ માછલી જેવી હોય. પાણી પીતાં તે પાણીને નાક અડાડતો નથી. સ્વભાવે તે ગુસ્સાબાજ અને બોજો ઉપાડવાના કામનો છે.

=== ઊંચાઈ ===
લીટી ૧૧૧:

== બાહ્ય કડીઓ ==

[[શ્રેણી:પ્રાણી]]
[[શ્રેણી:પ્રાણીશાસ્ત્ર]]
Line ૧૪૦ ⟶ ૧૪૧:
[[chy:Mo'éhno'ha]]
[[co:Cavaddu]]
[[cr:ᑳᐸᓚᑲᔅᐧᑫᐤ]]
[[cs:Kůň]]
[[csb:Domôcy kóń]]
"https://gu.wikipedia.org/wiki/ઘોડો" થી મેળવેલ