નાઇટ્રોજન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું r2.7.3) (રોબોટ ઉમેરણ: am:ናይትሮጅን
No edit summary
લીટી ૧:
[[ચિત્ર:N-TableImage.png|250px|thumb|right|[[આવર્ત કોષ્ટક]] માં નાઇટ્રોજનનત્રલવાયુ]]
'''નાઇટ્રોજનનત્રલવાયુ''' (નાઇટ્રોજન) [[તત્વ]] [[આવર્ત કોષ્ટક]]નો મહત્વનો [[વાયુ]] છે. નાઇટ્રોજનનત્રલવાયુ ની [[આણ્વીક સંખ્યા]] ૭ અને તેનું ચિહ્ન N છે. આ એક રંગહીન, ગંધહીન અને સ્વાદહીન વાયુ તરીકે બે [[પરમાણુ]] વડે બનતા [[અણુ]]ના સ્વરૂપમાં જોવા મળે છે. [[પૃથ્વી]] ના [[વાતાવરણ]] ના ૭૮.૧ % જેવા મોટા જથ્થામાં મળી આવતો નાઇટ્રોજનનત્રલવાયુ સજીવ પેશીઓ માં રહેલા [[ઍમિનો ઍસિડ]] નો મહત્વનો એકમ છે.આ વાયુ પ્રમાણમા ઓછો [[સક્રિય]] છે.તેનો એક મહત્વ
નો ઉપયોગ હેબર પધ્ધતિ દ્વારા એમોનિયા બનાવવા થાય છે.
 
[[ચિત્ર:NitrogenRencer.png|thumb|150px|left|કૉમ્પ્યુટર દ્વારા બનાવેલું નાઇટ્રોજનનત્રલવાયુ અણુ N<sub>2</sub> ની અણુરચનાનું ચિત્ર.]]
{{sci-stub}}