નામફેર...સંદર્ભ આપો...ફેરફાર કરો

શ્રી. Smeatteams, આપે દીપાન્તર અને વિપત્ર નામફેર કર્યા તે વિશે તેમની ચર્ચાના પાને સંદર્ભ કે માર્ગદર્શન કરો. કૃપયા બંન્ને લેખની ચર્ચાનું પાનું જુઓ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૯:૦૯, ૨૦ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)

શબ્દફેર..ફેરફાર કરો

શ્રી.Smeatteams, આપને અગાઉ પણ સૂચીત કરાયું છે. જરૂરી ચર્ચા કર્યા વગર ગુજરાતી ભાષાના શબ્દોનું ભદ્રંભદ્રીય ભાષાંતર કરશો નહિ. ખાસ કરીને અહીં સભ્યશ્રીઓ જે શબ્દથી અવગત અને પરીચિત છે તેવા શબ્દોને બદલવાની નાહક મહેનત ના લો. અહીં ભદ્રંભદ્રીય શબ્દોને બદલે પ્રચલિત શબ્દો પર ભાર આપવાનું અગાઉ નક્કી કરાયેલું છે. આ બહુમતી સભ્યશ્રીઓએ માન્ય કરેલો નિર્ણય છે. આપણે જ્ઞાનકોશના બનાવનારાઓ છીએ, નહિ કે નવા શબ્દકોશના ! યોગદાન બદલ આભાર. --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૬:૨૯, ૧ ઓકટોબર ૨૦૧૨ (IST)