લાપાસરી (તા. રાજકોટ): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૩૧:
 
== લાપાસરી ગામમાં પ્રાથમિક સુવિધાઓ ==
[[Image:શ્રી સ્વામિનારાયાણ પ્રાથમિક શાળા - લાપાસરી.jpg|thumb|200px|right|શ્રી સ્વામિનારાયાણ પ્રાથમિક શાળા - લાપાસરી]]
લાપાસરી ગામમાં પ્રાથમિક શાળા આવેલી છે. જે ગામની બરોબર વચ્ચે આવેલી છે. જેમાં ૧ થી ૭ ધોરણ સુધીનાં અભ્યાસ માટેની વ્યવસ્થા છે. આ શાળાનું બાંધકામ જુનું હોવાથી તે ઈ.સ.૨૦૦૧ માં [[ગુજરાત]]માં આવેલ ભુકંપમાં ધરાશાયી થયેલ. ત્યારબાદ શ્રી [[સ્વામીનારાયણ]] ગુરૂકુળ તેમજ ગામ વચ્ચે લોકભાગીદારી કરીને આ શાળા નવી બનાવવામાં આવેલ છે, જેનું નામ 'શ્રી સ્વામિનારાયણ પ્રાથમિક શાળા - લાપાસરી' આપવામાં આવ્યું છે. જેમાં સંડાસ-બાથરૂમ, પાણીની ટાંકી, રમત-ગમતનાં સાધનો તથા સુંદર બગીચાની સુવિધાઓ ઉપલબ્ધ છે, તેમ જ શાળામાં કોમ્પ્યુટરનું જ્ઞાન પણ આપવામાં આવે છે. શાળામાં પાંચ વર્ષથી નીચેનાં બાળકો માટે આંગણવાડી પણ ચલાવવામાં આવે છે.