વૈશ્વિક ઉષ્ણતાની અસરો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૪૩૪:
 
=== સલામતી ===
અમેરિકન નિવૃત જનરલો અને એડમિરલોના બનેલા [[મિલિટરી એડવાઇઝરી બોર્ડ]] દ્વારા "નેશનલ સિક્યુરિટી એન્ડ થ્રેટ ઓફ ક્લાયમેટ ચેન્જ" નામનો અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો. આ અહેવાલમાં અંદાજવામાં આવ્યુ છે કે ગ્લોબલવૈશ્વિક વોર્મિંગનેઉષ્ણતાને કારણે સુરક્ષાને લગતી બાબતો પ્રભાવિત થઇ છે. ખાસ કરીને પ્રવર્તમાન અસ્થિર દેશોમાં જોખમોના વિવર્ધક તરીકે ભૂમિકા ભજવે છે.<ref>[http://securityandclimate.cna.org/report/ "નેશનલ સિક્યુરિટી એન્ડ થ્રેટ ઓફ ક્લાયમેટ ચેન્જ] મિલિટરી એડવાઇઝરી બોર્ડ, 15 એપ્રિલ 2007</ref> બ્રિટનના [[ફોરેન સેક્રેટરી]] [[માર્ગારેટ બેકેટ]] દલીલ કરે છે કે અસ્થિર પર્યાવરણ અથડામણોના કેટલાક મુળભૂત પરિબળોને ઉત્તેજીત કરશે, જેમકે, પુન: સ્થાપનના દબાણો મુળભૂત સ્ત્રોતો માટેની હરિફાઇઓ.<ref>રોઇટર્સ [http://www.nytimes.com/2007/04/18/world/18nations.html?ex=1334548800en=599119af2640e7b1ei=5088partner=rssnytemc=rss યુએન કાઉન્સીલ હિટ્ઝ ઇમ્પેસી ઓવર ડિબેટ ઓન વોર્મિંગ]. ન્યુયોર્ક ટાઇમ્સ, 17 એપ્રિલ 2007 મે 29, 2007ના રોજનો સુધારો</ref> કેટલાક અઠવાડિયા અગાઉ યુનાઇટેડ સ્ટેટ્સ સેનેટર [[ચુક હાગેલ]] (R-NB) અને [[રિચાર્ડ ડબ્લીન]] (D-IL) દ્વારા અમેરિકન સંસદમાં એક બીલ રજૂ કર્યુ હતું. જેમાં પર્યાવરણના ફેરફારોને કારણે ઉભા થતા સંરક્ષણ સંબંધી પડકારોનું આંકલન કરવા ફેડરલ ઇન્ટેલિજન્સગુપ્ત એજન્સીઓનુંમાહિતીની એજન્સી સંસ્થાઓનું નેશનલ ઇન્ટેલિજન્ટ સાથે જોડાણની આવશ્કયકતા રજૂ કરવામાં આવી છે.<ref>[http://www.salon.com/news/feature/2007/04/09/muckraker/ વિલ ગ્લોબલવૈશ્વિક વોર્મિંગઉષ્ણતા થ્રેટન નેશનલ સિક્યુરિટી?]. ''સેલોન'' , એપ્રિલ 9,2007 મે 29, 2007ના રોજનો સુધારો</ref>
 
નવેમ્બર 2007માં વોશિંગ્ટન સ્થિત બે રાષ્ટ્રીય સુચના સંસ્થાઓ [[સેન્ટર ફોર સ્ટ્રટેજીક એન્ડ ઇન્ટરનેશનલ સ્ટડીઝ]] નામની જાણીતી સંસ્થા અને હાલમાં જ સ્થપાયેલી [[સેન્ટર ફોર અ ન્યુ અમેરિકન સિક્યુરિટી]] દ્વારા એક અહેવાલ પ્રગટ કરવામાં આવ્યો. જેમાં ત્રણ જુદી જુદી ગ્લોબલવૈશ્વિક વોર્મિંગનીઉષ્ણતાની કલ્પનાઓ આધારિત સલામતીને લગતી બાબતોનું વિશ્લેષણ કરવામાં આવ્યુ. આ અહેવાલમાં ત્રણ જુદી જુદી કાલ્પનિક પરિસ્થિતિઓને ધ્યાનમાં લેવામાં આવી છે. જેમાં બે લગભગ 30 વર્ષ જેટલા સમય અને એક લગભગ 2100 સુધીના સમયગાળાને સાંકળે છે. તેમના સામાન્ય પરિણામો પરથી તારણો મળ્યા છે કે પૂરની સ્થિતિઓ પ્રાદેશિક અને રાષ્ટ્રીય ઓળખાણો સામે મોટા પડકારો સમાન છે. નાઇલ અને તેની શાખાઓ બાબત રાષ્ટ્રો વચ્ચે સશસ્ત્ર અથડામણો થવાની સંભાવનાઓ છે અને કદાચ સૌથી વધુ ચિંચા પ્રેરે તેવા પ્રશ્વ તાપમાનના અને સમુદ્ર સપાટીની ઊંચાઈના વધારા સાથે સંબંધિત છે જે મોટા પ્રમાણમાં લોકોનું સ્થાળાંતરણ વિવિધ રાષ્ટ્રોનું અંતર અને રાષ્ટ્રીય સિમાડાઓ બહાર થતું રહે છે.<ref>{{cite web|author=Kurt M. Campbell, Jay Gulledge, J.R. McNeill, John Podesta, Peter Ogden, Leon Fuerth, R. James Woolsey, Alexander T.J. Lennon, Julianne Smith, Richard Weitz, Derek Mix|title=The Age of Consequences: The Foreign Policy and National Security Implications of Global Climate Change|url=http://csis.org/files/media/csis/pubs/071105_ageofconsequences.pdf|format=PDF|date=Oktober 2007|accessdate=2009-07-14}}</ref>
 
2009ના અભ્યાસમાં વધતા તાપમાન અને હિંસાઓ વચ્ચેના સંબંધો અને તેમના અંગેના સવાલો ઉઠાવવામાં આવ્યા છે. રિચાર્ડ ટોલ અને સેબાસ્ટિયન વાગનરે 1000 અને 2000 વચ્ચેના સમયગાળા દરમિયાન યુરોપમાં થયેલી હિંસાઓ અને આબોહવા અંગેની માહિતિઓ એકત્ર કરી હતી. તેમનું તારણ છે કે 18મી સદીના મધ્ય ભાગ સુધીમાં હિંસાના પ્રમાણ અને સામાન્ય તાપમન વચ્ચે પરસ્પરનો નોંધનીય નકારાત્મક સંબંધ જણાયો, પરંતુ પછીથી આંકડાકીય રીતે કોઈ સ્પષ્ટ સંબંધ જણાતો નથી. ટોલ અને વાગનર દલીલ કરે છે કે યુદ્ધો અને ઠંડા હવામાન વચ્ચેનો સંબંધ લગભગ ઔધોગિક વિકાસના સમયની આસપાસ નાબુદ થયો જ્યારે કૃષિ અને યાતાયાતનો વિકાસ નાટ્યાત્મ રીતે થયો. ''ધ ઇકોનોમિસ્ટ'' દ્વારા સુચન કરાયુ છે કે પર્યાવરણ આધરિત હિંસાઓ ખેતીવાડીની પ્રક્રિયામાં વધારકે સુધારાઓ દ્વારા ઘટાડી શકાય છે, એવુ તેના સંશોધનો થકી ફલીત થયુ છે.<ref>{{cite news|title=Cool heads or heated conflicts?|date=10 October 2009|work=The Economist|pages=88|accessdate=2009-10-28}}</ref>