Content deleted Content added
લીટી ૮૩૭:
==ઉમદા લેખ==
[[વિકિપીડિયા ચર્ચા:ઉમદા લેખ]] જોવા વિનંતિ..--[[User:Harsh4101991| હર્ષ કોઠારી]] <sup>([[User talk:Harsh4101991|ચર્ચા]]/[[:Special:Contributions/Harsh4101991|યોગદાન]])</sup> ૧૭:૩૪, ૨૨ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)
 
==મુઠી ઉચેરા માનવી==
શ્રી સુશાંતભાઇ, જય માતાજી, સીતારામ... આપણે ગુજરાતી વિકિપીડિયામાં મળ્યા અને છેક પરિવાર સુધીનાં સંબંધો વિકસાવ્યા તેનો તમે સુખદ અનુભવ અમને કરાવ્યો તે બદલ ખુબખુબ આભાર. તમને અને તમારા પરિવારને રૂબરૂ મળીને ખુબજ આનંદ થયો. તે દરમિયાન તમારા માતા સાથે જુના સંસ્મરણોની યાદ તાજી કરીને મને પણ થયુ કે, પોતાના વતનથી દુર રહેતા આપણા ગુજરાતીઓને જન્મભુમિ પ્રત્યેની લાગણીઓ કેવી અનુભવતા હોય છે. તમે જે આતિથ્ય સત્કાર કર્યુ તેનો આભાર વ્યક્ત કરવા મારી પાસે કોઈ જ શબ્દો નથી. મારી ઈચ્છા છે કે તમે પણ તમારા પરિવાર સહિત રાજકોટ પધારો. સૌવિકિ મિત્રોને પણ અહીંથી જ જણાવી દઉં કે, હું અને મારા મિત્ર હર્ષ પટેલ, તા.૧૯/૨૦/૨૧.૧૦.૧૨ નાંરોજ મુંબઈ આર્કિટેક/બિલ્ડર્સ/એન્જિનિયરિંગનાં એક્સીબીશનમાં ગયેલા ત્યારે આપણા એક ઉમદા વિકિમિત્ર અને મુઠી ઉચેરા માનવી શ્રી સુશાંતભાઈને મળ્યા હતાં. તેઓએ અમારી સારી સરભરા કરી અને અમારો આતિથ્ય સત્કાર કરવામાં કોઈ કસર છોડી નથી. તો મારો કહેવાનો મતલબ કે, વિકિપીડિયા એ ફકત મુક્ત વિશ્વજ્ઞાનકોશ જ નથી પણ એક પરિવાર છે...જય માતાજી...--[[સભ્ય:જીતેન્દ્રસિંહ|જીતેન્દ્રસિંહ]] ([[સભ્યની ચર્ચા:જીતેન્દ્રસિંહ|talk]]) ૨૨:૩૪, ૨ નવેમ્બર ૨૦૧૨ (IST)