ગો (પ્રોગ્રામિંગ ભાષા): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૬૫:
આ ચાર વ્યાખ્યાઓને અલગ ફાઈલોમાં તથા કાર્યક્રમના વિવિધ ભાગોમાં મૂકી શકાય.નોંધનીય છે કે, પ્રોગ્રામર જેઓએ <code>Sequence</code > પ્રકારનું વિવરણ કર્યુ છે તેમને <code>HasLength</code > અમલમાં મૂકાયેલ છે તેવી જાહેરાત કરવાની જરૂર નથી.જે વ્યક્તિએ <code>Sequence</code > માટે <code>Len</code> પદ્ધતિ અમલમાં મૂકાયેલ છે કે તે પદ્ધતિ <code>HasLength</code >નો ભાગ હોય તે જરૂરી નથી.
 
== નામ દ્રશ્યતા==
સ્ટ્રક્ચર્સ, સ્ટ્રક્ચર ફીલ્ડ્સ , ચલો, સ્થિરાંકો, પદ્ધતિઓ,ટોચના સ્તરના પ્રકારોની દૃશ્યતા તેમના ઓળખકર્તા ના કેપીટલાયસેશન મુજબ નિર્વિવાદરૂપે વ્યાખ્યાયિત હોય છે.<ref>{{cite web|url=http://golang.org/doc/go_tutorial.html|title=A Tutorial for the Go Programming Language|work=The Go Programming Language|publisher=Google|accessdate=10 March 2010|quote=In Go the rule about visibility of information is simple: if a name (of a top-level type, function, method, constant or variable, or of a structure field or method) is capitalized, users of the package may see it. Otherwise, the name and hence the thing being named is visible only inside the package in which it is declared.}}</ref>
 
==સમાંતરણ==
ગો, નાના લાઇટવેઇટ થ્રેડ્સ "ગોરુટિન્સ" પૂરા પાડે છે , જેનું નામ પરોક્ષ રીતે [[કોરુટિન્સ]]ને ઉલ્લેખ કરે છે.ગોરુટિન્સ અનામિક અથવા નામવાળી કાર્યોમાં <code>go</code > સ્ટેટમેન્ટ સાથે બનાવામાં આવે છે.
ગોરુટિન્સ તેમના કોલર સહિત અન્ય ગોરુટિન્સ સાથે સમાંતર ચાલે છે.તેઓ અલગ થ્રેડોમાં નથી ચાલતા, પરંતુ ગોરુટિન્સ ,એક જૂથ, મલ્ટીપલ થ્રેડો માં મલ્ટિપ્લેક્સ્ડ છે.
 
==અમલીકરણ==
હાલમાં બે(૨) ગો કમ્પાઇલરો છે:<br />
*6g/8g/5g (અનુક્રમે AMD64, x86, અને ARM માટેના કમ્પાઇલરો) તેમના સહાયક સાધનો (સામૂહિક તરીકે "gc" તરીકે ઓળખાય છે) જે કેન થોમ્પસનના પુર્વ કામ "પ્લાન ૯(બેલ પ્રયોગશાળા)ના C ટૂલચેન" પર અધારિત છે.<br />
*gccgo,એક GCC ફ્રન્ટએન્ડ [[C++(પ્રોગ્રામિંગ ભાષા)|C++]]<ref>{{cite web|url=http://golang.org/doc/go_faq.html#Implementation|title=FAQ: Implementation|date=16 January 2010|work=golang.org|accessdate=18 January 2010}}</ref> માં લખાયેલ છે.<br />
બંને કમ્પાઇલરોનો યુનિક્સ જેવી સિસ્ટમો પર કામ કરે છે અને તેની મોટા ભાગની લાઈબ્રેરીઓ વિન્ડોઝ પર પણ કામ કરે છે.
 
 
== સંદર્ભો ==
;નોંધો
{{Reflist|colwidth=30em}}
 
; અન્યો જગ્યાએ ઉલ્લેખ
{{colbegin|colwidth=30em}}
 
 
[[શ્રેણી:પ્રોગ્રામિંગ ભાષા]]
[[શ્રેણી:કમ્પ્યુટર વિજ્ઞાન]]
 
{{ઢાંચો:કમ્પ્યુટર-વિજ્ઞાન-સ્ટબ}}
<br>
{{ઢાંચો:કમ્પ્યુટર વિજ્ઞાન}}