આહવા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૧:
આહવા ગુજરાત રાજ્યના ડુંગરાળ તેમજ ગીચ વનરાજીથી અત્યંત રમણીય લાગતા [[ડાંગ જીલ્લો|ડાંગ જીલ્લાજિલ્લા]]નું મુખ્યમથક છે. ડાંગ જિલ્લામાં ૧૦૦% આદિવાસીઓ વસવાટ કરે છે, જ્યારે આહવા ખાતે સરકારી કર્મચારીઓની વસ્તી સૌથી વધુ છે. ગુજરાતનું એકમાત્ર હવાખાવાના સ્થળ તરીકે જાણીતું ગિરિનગર [[સાપુતારા]] ડાંગ જિલ્લામાં આવેલું છે.
આહવા અહીંનો એકમાત્ર તાલુકો છે. આહવાથી મોટરમાર્ગે નવાપુર, બાબુલઘાટ, સોનગઢ, વ્યારા, નાસિક, ચિખલી વગેરે સ્થળોએ જઇ શકાય છે. અહીંનાં સ્વરાજ આશ્રમ, તળાવ તેમ જ સનસેટ પોઇન્ટ, ઘોઘલી ઘાટ, ઘોઘલી ગામ વગેરે સ્થળો જોવાલાયક છે. આહવા ખાતે આવેલા પ્રવાસીઘર ખાતે રહેવા તેમ જ જમવાની સગવડ પ્રાપ્ય છે.
 
[[Category:ગુજરાતનાં શહેરો અને નગરો]]
[[Category:ગુજરાતનાં તાલુકા મથકો]]
[[Category:{{stub]]}}
[[Category:ભૂગોળ]]
"https://gu.wikipedia.org/wiki/આહવા" થી મેળવેલ