લાલભાઈ દલપતભાઈ ઈજનેરી મહાવિદ્યાલય: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૧૩૦:
===કમ્પ્યુટિંગ સુવિધા===
દરેક વિભાગ પાસે સન સોલારિસ અને ડિસે આલ્ફા સાથે પોતાના કોમ્પ્યુટર કેન્દ્ર છે.વ્યક્તિગત કમ્પ્યૂટરો મોટી સંખ્યામાં વપરાશમાં છે.બધા વિભાગોના તમામ કમ્પ્યુટર કેન્દ્રો ઇન્ટરનેટ સાથે જોડાયેલ છે. દરેક વિભાગ Wi-Fi સાથે આધારભૂત છે.
 
===તાલીમ અને પ્લેસમેન્ટ સેલ===
આ સંસ્થાના તાલીમ અને પ્લેસમેન્ટ સેલ વિભાગ વિદ્યાર્થીઓની નોકરીની શોધ માટે મદદ કરે છે. કૌશલ્ય વિકાસ તાલીમ પણ વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. મુખ્ય ઉદ્યોગો અંતિમ વર્ષ વિદ્યાર્થીઓ માટે કેમ્પસ ઇન્ટરવ્યૂ લેવા માટે આવે છે અને વિદ્યાર્થીઓને નોકરીની તક આપે છે.
 
==સંદર્ભો==