Akash96
સ્વાગત!
ફેરફાર કરોપ્રિય Akash96, શુભ દિન, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!
- જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
- વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
- સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
- લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
- આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
- ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
- નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
- ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
- આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
- અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
- જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.
સભ્ય પાનું
ફેરફાર કરોઆકાશભાઇ તમારું સભ્યનું પેજ બનાવા વિનંતિ..-- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૧૦:૩૧, ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)
મતદાન
ફેરફાર કરોશ્રી.આકાશજી, આપે "આયાતકાર માટે નામાંકન" વિભાગમાં આપનો મત આપ્યો એ બદલ આભાર. પરંતુ આપે લોગઈન થયા વિના મત આપ્યો હોય, કૃપયા "લોગઈન" થઈ અને ત્યાં માત્ર સહી (~~~~) (આ પ્રમાણે ૪ વખત ~ ની નિશાની), કરશો એટલે આપનું નામ આપોઆપ ત્યાં આવી જશે. તકનિકી કારણોસર મતદાન માટે લોગઈન થવું જરૂરી હોય આપને આ કષ્ટ આપવું પડ્યું. આપનું બહુમુલ્ય યોગદાન ગુજ.વિકિને મળતું રહે તેવી અભ્યર્થના સહઃ ધન્યવાદ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૩:૩૪, ૨૬ ઓકટોબર ૨૦૧૨ (IST)
નૂતન વર્ષાભિનંદન
ફેરફાર કરો
આકાશભાઇ તમને નવા વર્ષની શુભેચ્છા અને નૂતન વર્ષાભિનંદન . અને તમારા અમુલ્ય જ્ઞાનનો લાભ અમને સૌને આ નવા વર્ષમાં ગયા વર્ષ કરતા પણ વધુ મળે તે જ કામના તથા ગુજરાતી વિકિપીડિયા ૩૦,૦૦૦ ગુણવત્તાસભર લેખો નો આંકડો પાર કરે તેવી આશા સાથે ફરી સાલ મુબારક.-- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૨૦:૫૨, ૧૪ નવેમ્બર ૨૦૧૨ (IST) |
સ્વાગત
ફેરફાર કરોમારા તરફથી પણ આપનું વિકિ પરિવારમાં સ્વાગત છે. આજે આપની પ્રોફાઈલ વાંચતા જણાયું કે આપને સાહિત્યમાં પણ રસ છે. જો આપ સાહિત્ય સંવર્ધન ક્ષેત્રે યોગદાન આપવા ચાહો તો ગુજરાતી વિકિસોર્સ (gu.wikisource.org) જે એક સાહિત્ય સ્રોત છે ત્યાં આપનું સ્વાત છે. --sushant (talk) ૨૧:૩૩, ૧૯ નવેમ્બર ૨૦૧૨ (IST)
- વિકિસ્રોતમાં રસ દાખવવા બદ્દલ આભાર. શું આપે વિકિસ્રોત પર આપનું ખાતું બનાવ્યું છે? ન બનાવ્યું હોય તો બનાવી લેશો. જત આપની જાણ ખાતર.... સ્રોત પર સહકાર્ય હેઠળ સભ્યો દ્વારા મળીને સ્રોત પર કાર્ય કરીએ છીએ, સભ્યો દ્વારા એક પુસ્તક નક્કી કરવામાં આવે છે અને તેના પ્રકરણો ભાગ લેનાર સભ્યને સોંપાય છે. તેનું અક્ષરલેખન પૂર્ણ થયે નવું પ્રકરણ મોકલાય છે. એક સભ્ય વ્યવસ્થાપક હોય છે જે અન્ય સભ્યોને કજે તે પ્રકરણની સ્કેન કોપી મોકલે છે અને તે પૃષ્ઠોનું પ્રૂફરીડિંગ કરે છે. આમ કરતાં નવ પરિયોજનાઓ પૂર્ણ થઈ છે. અને સ્રોતમાં હાલમાં દસ પુસ્તકો છે. જેમાં ગાંધીજીની આત્મકથા, મેઘાણી ની નવલિકાઓ, પ્રેમાનંદ કૃત ઓખાહરણ આદિ કૃતિઓ છે. અત્યારે લગભગ ૧૭૧૭ જેટલા પૃષ્ઠો છે. વધુ માહિતી આપને વેબસાઈટના મુખ પૃષ્ટ પર મળી રહેશે. આભાર.--sushant (talk) ૨૧:૧૨, ૨૦ નવેમ્બર ૨૦૧૨ (IST)
સુંદર કાર્ય, બાર્નસ્ટાર.
ફેરફાર કરોશ્રી.આકાશજી. આપે લેખ નરેન્દ્ર મોદીનું ભાષાંતર, સુધારો, વિકિયોગ્ય બનાવવા જેવું સુંદર કાર્ય ચાલુ કર્યું એ બદલ ધન્યવાદ. તે ઉપરાંત અમદાવાદને લગતાં તથા ટી.વી.શ્રેણીઓને લગતાં આપનાં સુંદર કાર્ય તો ધન્યવાદ પાત્ર છે જ. આપનાં આ કાર્યની અમો પ્રબંધકો નોંધ લઈ પ્રસંશા કરીએ છીએ. આભાર.
The Original Barnstar | ||
વિકિ પર સુંદર કાર્ય અને સંપાદન માટે અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૯:૦૨, ૧૨ ડિસેમ્બર ૨૦૧૨ (IST) |
"બે યાર"
ફેરફાર કરોશ્રી.આકાશભાઈ, લેખ "બે યાર" પરના સંપાદન માટે ધન્યવાદ. યોગદાન આપતા રહેશોજી.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૨:૪૨, ૮ ડિસેમ્બર ૨૦૧૪ (IST)
2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters
ફેરફાર કરોGreetings,
The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.
You can also verify your eligibility using the AccountEligiblity tool.
MediaWiki message delivery (ચર્ચા) ૨૧:૫૭, ૩૦ જૂન ૨૦૨૧ (IST)
Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.