પાટણ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૪૦:
== જોવાલાયક સ્થળો ==
[[Image:Ranikivav14.jpg|thumb|right|250px|રાણીની વાવ]]
*રાણીની વાવ: રાની ઉદયમતી (રાણી) આ વાવ તેમના પતિ ભિમદેવની યાદ મા બનાવી 1063 માં. આ વાવ્ પછી નજીકના સરસ્વતી નદી દ્વારા છલકાઇ આવી હતી અને 1980 ના દાયકાના અંતમાં તે ભારત પુરાતત્વીય સર્વે દ્વારા ખોદકામ કરવામાં આવ્યું હતું નૈસર્ગિક હાલતમાં મળી. રાની કી વાવ ભારતમાં શ્રેષ્ઠ વાવ નો સમાવેશ થાય છે, અને આ એક પ્રાચીન રાજધાની શહેરમાં સૌથી પ્રખ્યાત વારસો છે.
*રાણીની વાવ: ભીમદેવની રાણી ઉદયમતીએ બંધાવેલી આ વાવ સ્‍થાપત્‍યનો ઉત્તમ નમૂનો છે. તેની દીવાલો-ગોખમાંની અદ્ભુત સૌંદર્યવાન શિલ્‍પાકૃતિઓ આશ્ચર્યકારક શિલ્‍પકલા પ્રત્‍યક્ષ કરે છે.
 
 
*સહસ્ત્રલિંગ તળાવને કાંઠે અનેક મઠો અને પાઠશાળાઓ હતાં. પરંતુ હાલ, સહસ્ત્રલિંગ તળાવના કાંઠા પરના શિવાલયો અને સંસ્‍કૃત પણ શાળામાં મહાન સંસ્‍કૃતિ વિદ્વાનોએ જે વિદ્યાગ્રંથો સર્જ્યા તે તો હવે અપ્રાપ્‍ય જ નહીં વિસ્‍મૃત પણ છે.
"https://gu.wikipedia.org/wiki/પાટણ" થી મેળવેલ