અમૃત ઘાયલ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૧:
'''અમૃત ઘાયલ''' એ ગુજરાતી સાહિત્યમાં એક જાણીતું નામ છે. તેઓ એક કવિ હતા. તેમનું આખું નામ અમૃતલાલ ભટ્ટ અને ઉપનામ '''ઘાયલ''' હતું. એમનો જન્મ [[ઓગસ્ટ ૧૯| ઓગણીસમી ઓગસ્ટ]], [[૧૯૧૬]]ના દિવસે [[સરધાર]], તાલુકો-જિલ્લો [[રાજકોટ]], [[સૌરાષ્ટ્ર]], [[ગુજરાત]] ખાતે એક બ્રાહ્મણ પરીવારમાં થયો હતો.તેમની માતાનુ નામ સંતોકબેન અને પિતાનુ નામ લાલજીભાઇ હતુ.તેમનુ અવસાન 25 – ડીસેમ્બર 2002 ના રોજ રાજકોટ ખાતે થયુ હતુ.
 
== અભ્યાસ ==
તેમણે સરધારમાં જ સાત ધોરણ સુધીનું શિક્ષણ લીધુ હતુ.પછી રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાંથી ૧૯૪૯માં મૅટ્રિક પાસ કર્યુ હતુ.તે જ વર્ષે રાજકોટની ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કૉલેજમાં પ્રથમ વર્ષ બી.એ.(બેચલર ઓફ આર્ટસ)નો અભ્યાસ કર્યો.