આંગણવાડી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
203.88.153.82 (talk)એ કરેલો ફેરફાર 196993 પાછો વાળ્યો(Vandalism)
No edit summary
લીટી ૧:
[[ગુજરાત| ગુજરાત રાજ્ય]]માં બાળકલ્યાણના હેતુથી દરેક ગામમાં નાનાં બાળકો માટે '''આંગણવાડી'''ની યોજના અમલમાં મુકવામાં આવેલી છે. બાળકો પ્રાથમિક શિક્ષણ લેતાં હોય એ પહેલાં એના આરોગ્ય અને શિક્ષણનું ધ્યાન રાખવાનો મુખ્ય હેતુ હોય છે. પાંચ વર્ષથી નાની વયનાં બાળકોને આંગણવાડીમાં દાખલ કરવામાં આવે છે. આ બાળકોને અહીં રમતો રમાડવામાં આવે છે, ગીતો ગવડાવવામાં આવે છે તેમ જ પૌષ્ટિક આહાર પણ આપવામાં આવે છે.
 
{{સ્ટબ}} [[Category:સમાજવિદ્યા]] [[Category:શિક્ષણ]]PATEL SHANKARBHAI
[[શ્રેણી:આરોગ્ય]]