ડો. હરગોવિંદ ખુરાના: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
'''ડો. હરગોવિંદ ખુરાના''' એ ભારત દેશમાં જન્મ...થી શરૂ થતું નવું પાનું બાનવ્યું
 
લીટી ૨:
 
એમણે પ્રાથમિક શિક્ષણ મુલતાન ખાતે પૂર્ણ કર્યું હતું. ત્યારબાદ સાધારણ આર્થિક પરિસ્થિતિ સામે સંઘર્ષ કરીને પણ એમના પિતાએ એમને વધુ શિક્ષણ અપાવવા પ્રયત્ન શરૂ કર્યા. પિતાના પ્રયત્નોના ફળસ્વરૂપ એમણે મહેનતથી અભ્યાસ કર્યો. પંજાબ યુનિવર્સિટીમાંથી ઈ. સ. ૧૯૪૩ના વર્ષમાં તેઓ સ્નાતક થયા.
 
[[શ્રેણી:વ્યક્તિત્વ]]
 
[[ar:هار غوبند خورانا]]