કલિંગનું યુદ્ધ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું નવું પાનું : {{stub}} ==કલિંગનુ યુધ્ધ (૨૬૧ ઇ.પૂ.)== '''કલિંગનુ યુધ્ધ''' (Sanskrit: कलिन्ग युध्ध...
 
No edit summary
લીટી ૩:
==કલિંગનુ યુધ્ધ (૨૬૧ ઇ.પૂ.)==
'''કલિંગનુ યુધ્ધ''' (Sanskrit: कलिन्ग युध्धम्) [[મૌર્ય વંશ]]ના સમ્રાટ [[અશોક]] અને કલિંગ ગણરાજ્ય (હાલના [[ઓરિસ્સા]]ની દરિયાઇ સીમા પર વસતુ ગણરાજ્ય) વચ્ચે થયુ હતુ. આ [[ભારતિય ઉપખંડ]]ના ભીષણ યુધ્ધમાંનું એક ગણવામાં આવે છે. આ યુધ્ધમાં કલિંગ ગણરાજ્યના ૧,૦૦,૦૦૦થી વધુ લોકો માર્યા ગયા હતા. અશોકના પોતાના ૧૦,૦૦૦થી વધારે સૈનિકો માર્યા ગયા હતા.
 
==યુધ્ધ==
કલિંગનુ યુધ્ધ દયા નદીના કિનારે, ધવલી(ધૌલી) પર્વત પાસે થયું હોવાનુ માનવામાં આવે છે. યુધ્ધ સમયે કલિંગ ગણરાજ્યનો નાયક [[અનંત પદ્મનાભન]] હતો.
 
==યુધ્ધની અસરો==
કલિંગનુ યુધ્ધ અશોકના જીવન પરિવર્તન માટે નિર્ણાયક સાબિત થયું. આ યુધ્ધમાં થએલા માનવસંહારે તેનું મન ગ્લાનિ અને વેદનાથી ભરાઇ ગયુ. પછીથી બૌદ્ધ ધર્મથી પ્રભાવિત થઇ તેને બૌદ્ધ ધર્મ અંગિકાર કર્યો હતો અને [[અહિંસા]] અને [[ધમ્મ|દ્મ્મ-વિજય]]માં (ધર્મ દ્વારા વિજય)પ્રવૃત થઈ ગયો. ત્યારબાદ તેના પ્રજાવત્સલ કાર્યોને કારણે તે પ્રિયદર્શી તરીકે ઓળખાય છે.
 
==સબંધિત કડીઓ==
*[[અશોક]]
*[[મૌર્ય વંશ]]
 
[[Category:ભારતિય યુધ્ધ]]
[[Category:ઇતિહાસ]]