નેહા શર્મા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૧૮:
'''નેહા શર્મા''' ભારતીય અભિનેત્રી છે. [[બિહાર]]ની વતની, નેહાએ માઉન્ટ કાર્મેલ સ્કૂલ [[ભાગલપુર]]મા અભ્યાસ કર્યો, અને ફેશન ડિઝાઇનનો કોર્સ કર્યો. નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ફેશન ટેક્નોલોજી [[નવી દિલ્હી]] માંથી.<ref>[http://timesofindia.indiatimes.com/city/patna/Serial-kisser-arrives-in-city-to-promote-crook-/articleshow/6674118.cms Serial kisser arrives in city to promote crook] Pooja Kashyap , TNN, Times of India, 2 October 2010</ref>
 
નેહાની પ્રથમ ફિલ્મ ૨૦૦૭માં રજુ થયેલ તેલુગુ ફિલ્મ ''[[ચિરુથા]]'' હતી. તેણીની પ્રથમ હિન્દી ફિલ્મ ૨૦૧૦માં આવેલ [[મોહિત સુરી]]ની ''[[Crook (film)|ક્રૂક]]'' હતી.<ref>[http://www.indianexpress.com/news/crook-was-satisfying-after-south-flicks-neh/692815/ Neha about her debut in Telugu movie and Hindi movie]</ref> Sharmaનેહા made a cameo appearance inશર્માએ [[Kunalકુનાલ Kohliકોહલી]]'sની ''[[Teriતેરી Meriમેરી Kahaaniકહાની]]'',માં andકેમીઓ wasકર્યુ castહતું, in a full fledged role inઅને [[Ektaએક્તા Kapoorકપૂર]]'sની ''[[Kyaaક્યા Superસુપર Koolકૂલ Haiહૈ Humહમ]]''માં પૂર્ણ ભૂમિકા કરી હતી.
 
==અંગત જીવન==