નેહા શર્મા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૧૬:
}}
 
'''નેહા શર્મા''' ભારતીય અભિનેત્રી છે. [[બિહાર]]ની વતની, નેહાએ માઉન્ટ કાર્મેલ સ્કૂલ [[ભાગલપુર]]મામાં અભ્યાસ કર્યો, અને ફેશન ડિઝાઇનનો કોર્સ કર્યો. નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ફેશન ટેક્નોલોજી [[નવી દિલ્હી]] માંથી ફેશન ડિઝાઇનનો કોર્સ કર્યો.<ref>[http://timesofindia.indiatimes.com/city/patna/Serial-kisser-arrives-in-city-to-promote-crook-/articleshow/6674118.cms Serial kisser arrives in city to promote crook] Pooja Kashyapપૂજા કશ્યપ, TNNટી.ઍન.એન., Timesટાઇમ્સ ofઓફ Indiaઇન્ડિયા, 2 Octoberઓક્ટોબર 2010૨૦૧૦</ref>
 
નેહાની પ્રથમ ફિલ્મ ૨૦૦૭માં રજુ થયેલ તેલુગુ ફિલ્મ ''[[ચિરુથા]]'' હતી. તેણીની પ્રથમ હિન્દી ફિલ્મ ૨૦૧૦માં આવેલ [[મોહિત સુરી]]ની ''[[Crook (film)|ક્રૂક]]'' હતી.<ref>[http://www.indianexpress.com/news/crook-was-satisfying-after-south-flicks-neh/692815/ Nehaનેહા aboutશર્મા herતેણીના debutતેલુગુ inઅને Teluguહિન્દી movieફિલ્મોમાં andપદાર્પણ Hindi movieવિષે]</ref> નેહા શર્માએ [[કુનાલ કોહલી]]ની ''[[તેરી મેરી કહાની]]''માં કેમીઓ કર્યુ હતું, અને [[એક્તા કપૂર]]ની ''[[ક્યા સુપર કૂલ હૈ હમ]]''માં પૂર્ણ ભૂમિકા કરી હતી.
 
==અંગત જીવન==