પદ્મશ્રી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નવું પાનું : પદ્મશ્રી પુરસ્કાર ભારત સરકાર દ્વારા વાર્ષિક ધોરણે આપવામાં ...
 
નાનુંNo edit summary
લીટી ૧:
'''પદ્મશ્રી''' પુરસ્કાર [[ભારત સરકાર]] દ્વારા [[વાર્ષિક]] ધોરણે આપવામાં આવતો એક પુરસ્કાર છે, જે દેશના માટેના સૈનિકક્ષેત્ર સિવાયના ક્ષેત્રમાં અસાધારણ યોગદાનના માટે એનાયત કરવામાં આવે છે,જેમકે [[કલા]], [[શિક્ષણ]], [[ઉધોગ]], [[સાહિત્ય]], [[વિજ્ઞાન]], [[ખેલકુદ]], [[સમાજ સેવા]] વિગેરે.
 
અન્ય ગૌરવપ્રદ પુરસ્કારોમાં [[પદ્મભૂષણ]], [[પદ્મવિભૂષણ]] અને [[ભારત રત્ન]]ની ગણના થાય છે.
 
==બાહ્ય કડીઓ==
[[http://india.gov.in/myindia/padmashri_awards_list1.php| પદ્મશ્રી પૂરસ્કૃત મહાનુભાવોની યાદી]]
 
[[Category:પુરસ્કાર]] [[Category:ભારત]]
 
 
[[en:Padma Shri]]
[[de:Padma Shri]]
[[fr:Médaille Padma Shri]]
[[hi:पद्म श्री]]
[[mr:पद्मश्री पुरस्कार]]
[[nl:Padma Shri]]
[[fi:Padma Shri]]