ધૃતરાષ્ટ્ર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
નાનુંNo edit summary
લીટી ૪:
==જન્મ==
 
[[વિચિત્રવિર્ય]]ને ક્ષયનો રોગ થવાથી નિ:સંતાન મૃત્યુ પામ્યા. [[અંબીકાઅંબિકા]] તથા [[અંબાલીકાઅંબાલિકા]]થી રાજ્યને ઉત્તરાધિકારી આપવા માટે [[સત્યવતી]]એ [[ભીષ્મ]]ને વિનવ્યા પરંતુ ભીષ્મ પોતાની બ્રમ્હચર્યની પ્રતિજ્ઞામા અડગ રહ્યા. ત્યાર બાદ સત્યવતીએ તેમના પહેલા પુત્ર ઋષિ [[વેદવ્યાસ]]ને અંબીકા તથા અંબાલીકાથી સંતાનોત્પત્તિ માટે આજ્ઞા આપી. ઋષિ વેદવ્યાસનું તેજ તથા તેમના ભયંકર રુપને જોતાજ અંબિકાથી આંખો મીચાઇ ગઇ, આમ તે અંધ [[ધૃતરાષ્ટ્ર]]ની માતા બની.